આજરોજ તા. 02-02-2018 ના રોજ મામલતદાર સાહેબ મુંદરાને વીર શહીદ માણશી ગઢવીના ધર્મ પત્ની સોનલબેનને સરકારી નોકરી આપવા બાબતે વાલજી રામભાઈ ગઢવી (એડવોકેટ, મોટી ખાખર), રામ આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) ની આગેવાનીમાં 200 થી વધારે લોકો ની ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ
Buy Now Kagvani
Sponsored Ads
.
Sponsored Ads
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें