.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

चारण समाजनुं गौरव लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
चारण समाजनुं गौरव लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

2 सितंबर 2024

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ



કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ  છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*

શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.

પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત  કરવામાં આવેલ.

અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.

વધારે માહિતી માટે


6 नवंबर 2023

ચારણ સમાજનું ગૌરવ અધિક કલેકટર તરીકે પ્રમોશન

ચારણ સમાજનું ગૌરવ સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત, કર્મનિષ્ઠ અધિકારી એવા આદરણીયશ્રી શિવરાજભાઈ ગીલવા સાહેબ ને નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
હાલે અધિક સચિવશ્રી (કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) તરીકે ફરજ બજાવે છે. જેઓનું નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન થી એડિશનલ પર્સનલ સેક્રેટરી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, સચીવાલય, ગાંધીનગર તરીકે પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ

શિવરાજભાઈ ગીલવા સાહેબનું પરિચય માટે :- અહી ક્લીક કરો

28 अक्टूबर 2022

ચારણ-ગઢવી સમાજના પી.એસ. આઈ તથા લોકરક્ષક ભરતીમાં પાસ થયેલ ઉમેદવરોની યાદી

 ચારણ-ગઢવી સમાજના પી.એસ. આઈ તથા લોકરક્ષક ભરતીમાં પાસ થયેલ ઉમેદવરોની યાદી

તાજેતરમાં પોલીસ વિભાગ દ્રારા પી.એસ.આઈ/એ.એસ.આઈ તથા લોક રક્ષક ભરતીની આખરી યાદી બહાર પાડવામાં આવેલ. જેમાં ચારણ ગડઃઅવી સમાજના બહોળા પ્રમાણમાં ભાઈઓ - બહેનો પાસ થયેલ છે. જેમની યાદી નીચે મુજબ છે. 

પાસ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે :- અહી કલીક કરો

પાસ થયેલ સર્વેને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ 

30 मई 2022

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ 
દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષા 341 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને કચ્છ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર શ્રી જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐

કોઈપણ સમાજના વિકાસની બે આધાર શિલાઓ છે. શિક્ષણ અને સંગઠન, શિક્ષણ વગર સમાજની પ્રગતિ શકય જ નથી. એટલે જ પ.પૂ. સોનલ મા  કહેતા કે, “ચારણ સમાજના સંતાનોને ખૂબ ભણાવજો” અને આપણા સમાજના યુવાનો IAS, કલેકટર, મામલતદાર, બને એવા શિક્ષણ આપજો. આઈશ્રી સોનબાઈ માંનું જે સપનું હતુ એ હાલ વર્તમાન સમયે સાકાર થયેલ જોવા મળે છે.

સંઘ જાહેર સેવા આયોગ (UPSC) દ્રારા CIVIL SERVICES EXAMINATION-2021ની પરીક્ષા લેવામાં આવેલ. આ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ જેમાં કચ્છ જિલ્લાના વિંગડીયા ગામના જયવીર ભરતદાનભાઈ ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341 ક્રમાંકે પાસ થયેલ.

જયવીર ભરતદાન ગઢવીએ ધોરણ-૧ થી ૫ નું અભ્યાસ સરકારી પ્રા.શાળા વિંગડીયા ખાતે ગુજરાતી માધ્યમમાં કરેલ. પ્રા.શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી ધોરણ-૬ થી ૧૦ સુધીનું શિક્ષણ જવાહર નવોદય વિધાલય ડુમરા ખાતે લીધેલ. ધોરણ-૧૧ અને ૧૨ મોદી સ્કુલ, રાજકોટમાં અભ્યાસ કરેલ. ત્યારબાદ મેકેનિકલ એન્જિ.ની ડીગ્રી સુરત ખાતેથી કરેલ.  ત્યારબાદ ૧૦ મહિના જયપુર ખાતે નોકરી કરી હતી. પરંતુ તેમની ઈચ્છા આગળ વધાવાની હોવાથી દિલ્હી ખાતે રહીને UPSC/GPSC ની તૈયારી ચાલુ કરેલ. ત્યારબાદ GPSC  દ્રારા જાહેર બહાર પડતા પરીક્ષા આપીને પ્રથમ પ્રયત્ને જ ખુબ જ મોટી સફળતા હાંસલ કરી નાયબ કલેકટર (GAS) વર્ગ-૧માં ૫૩૦.૭૫ માર્કસ સાથે સમગ્ર રાજયમાં GAS કેડરમાં પ્રથમ ક્રમાંકે સૌથી નાની વયે પ્રથમ પ્રયાસે સફળ થયા હતા. ત્યારબાદ UPSC  દ્રારા લેવાયેલ સીવીલ સર્વિસની પરીક્ષા જયવીર ભરતદાનભાઈ ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341 ક્રમાંકે પાસ કરેલ.

ખુબ ખુબ અભિનંદન

વેજાંધ એમ. ગઢવી (મોટા ભાડિયા તા.માંડવી-કચ્છ)

http://www.charanisahity.in/

Mo. 9913051642


22 मई 2022

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

તાજેતર માં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધા હિમંતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલુ છે. જેમાં વર્ષાબેન કરશનભાઈ ગઢવી (મોટા ભાડીયા તા.માંડવી-કચ્છ)એ  ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ.
ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે ૧૦૦ મીટર દોડ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. નેશનલ લેવલે પણ પ્રથમ આવે તેવી શુભેચ્છાઓ.

વર્ષાબેન તથા એમના પરિવાર તથા એમના કોચ ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન

7 मई 2022

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ - મુખ્ય ન્યાયઘીશ તરીકે બઢતી

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ - મુખ્ય ન્યાયઘીશ તરીકે બઢતી
ચારણ-ગઢવી સમાજના સરળ વ્યકિત, મળવા જેવા માણસ, સમાજપ્રેમી સજ્જન અને ચારણી સાહિત્ય અને પ્રોત્સાહન આપવાની ભાવના વાળા મૂળ વાલવોડ ગામના વતની એવા શ્રી પ્રતાપદાનભાઈ શંભુદાનભાઈ ગઢવી (મહેડુ) સાહેબ (સામરખા)ને  Additional District Judge & Additional Sessions Judge, Kutch માંથી Principal - District Judge, Surendranagar તરીકે બઢતી મળવા બદલ ખુબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

મા ભગવતી ના આશીર્વાદ સદાય વરસતા રહે એજ પ્રાર્થના.

18 जनवरी 2022

ચારણ સમાજનું ગૌરવ નાયબ સેકશન અધિકારી (વર્ગ-3)ની પરીક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકશન અધિકારી (વર્ગ-3)ની પરિક્ષા પાસ


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૭/૨૦૨૦-૨૧, નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) ભીમશી દેવદાસ શાખરા (ઝરપરા)
(2) પ્રવિણ રાણાભાઈ ગઢવી
(3) જીગર દિલીપકુમાર રતનું
(4) કુંદનબેન ઘનશ્યામભાઈ મોડ (પીપળા, સુરેન્દ્રનગર)
(4) રૂપલબેન પબુભા ગઢવી
(5) જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝૂલા
(6) આશિષ જાદવ ગઢવી
(7) કિશનકુમાર મનહરદાન ગઢવી
(8) યોગીતાબેન ધનરાજભાઈ ગઢવી (ગાંધીધામ)
(9) પુનશી દેવરાજ ગીલવા 
(10) શ્વેતાબા રણજીતસિંહ ગઢવી

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.


      વંદે સોનલ માતરમ્

1 सितंबर 2021

ચારણ સમાજનું ગૌરવ - GPSC ની પરીક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૦/૨૦૧૯-૨૦, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી  સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંકે પાસ - નાયબ કલેકટરશ્રી (GAS)

(2) ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી - નાયબ કલેકટરશ્રી

(3) ભાવિન કારાભાઈ કાંધાણી (જામજોધપુર) - ચીફ ઓફિસર

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

4 अगस्त 2021

ચારણ સમાજનું ગૌરવ - આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરિક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૩૧/૨૦૧૯-૨૦, આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) અભિજીત અજીતદાનભાઈ ગઢવી


ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

22 जुलाई 2021

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

પંચાયત / રાજ્ય સેવા વર્ગ-3ના કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 માં તાલુકા વિકાસ અધિકારી સંવર્ગની જગ્યા પર બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ              નામ      

(1) શ્રી વિરલભાઈ આવડદાનભાઈ ગઢવી - તાલુકા વિકાસ અધિકારી, વલ્લભીપુર જી. ભાવનગર

(2) સુશ્રી મિતાલીબેન નવલદાનભાઈ ગઢવી - ચીટનીશ વિકાસની કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

(3) શ્રી કલ્પેશકુમાર હરિસિંહભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી, મૂળી જી. સુરેન્દ્રનગર

(4) અજિતભાઈ દાદુભાઈ ચારણ - તાલુકા વિકાસ અધિકારી, ધોળકા જી. અમદાવાદ

સર્વેને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન

💐💐💐


    વંદે સોનલ માતરમ્


21 जून 2021

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.

ડો. મનાલીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

13 मई 2021

ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકસન ઓફિસર(DySo)ની પરિક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકસન ઓફિસર(DySo)ની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, નાયબ સેકસન ઓફિસર  ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) ઉર્વિશદાન મહેન્દ્રસિંહ ગઢવી
(2) મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી
(3) રાજલબેન હરીદાનભાઈ ગઢવી

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

10 नवंबर 2020

ચારણ સમાજનું ગૌરવ :- અધિક કલેકટર તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- અધિક કલેકટર તરીકે બઢતી

ગુજરાત વહીવટી સેવા સંવર્ગ વર્ગ-1 (Junior Scale) નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા સંવર્ગ વર્ગ-1 (Senior Scale) અધિક કલેકટર તરીકે બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ        નામ      

(1) શ્રી એમ.એસ.ગઢવી (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, આણંદ)

(2) શ્રી એન.એસ.ગઢવી (પ્રાંત અધિકારીશ્રી, સુઈગામ)

(3) શ્રીમતિ જે.ડી. ગઢવી (નાયબ કલેકટરશ્રી, રાજકોટ)

(4) શ્રી આર.એચ.ગઢવી (વહીવટી અધિકારીશ્રી, રાજ્ય ખાદી ઉધોગ વિભાગ, અમદાવાદ)

સર્વેને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐

    વંદે સોનલ માતરમ્

4 सितंबर 2020

ચારણ સમાજનું ગૌરવ :- નાયબ સચિવ તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- નાયબ સચિવ તરીકે બઢતી

સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ        નામ        ફરજનું સ્થળ
(1) એ.પી.ગઢવી - નાયબ સચિવ, નાણા વિભાગ

(2) શ્રીમતિ અનિતાબેન પી. ઝુલા - નાયબ સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐

*વંદે સોનલ માતરમ્*

27 मई 2020

चारण समाजनु गौरव :- आई.सी.टी. ऑफिसर वर्ग-2

चारण समाजनु गौरव :- आई.सी.टी. ऑफिसर वर्ग-2 

गुजरात सरकारना विज्ञान अने प्रौधोगिकी विभाग हस्तकना खाताना वडा नियामक, आई.सी.टी. अने ई-गवर्नन्सनी कचेरी, गांधीनगर हेठळना सीधी भरती अजमायशी आई.सी.टी. ऑफिसर वर्ग-2  तरीके चारण गढवी समाजना नीचे मुजबना उमेदवारोनी निमणुक थयेल छे. 

क्रम       नाम                     निमणुक
(1) पियुषकुमार देवेन्द्रसिंह गढवी - कमिश्नर भुस्तर विज्ञान अने खनीजनी कचेरी, गांधीनगर
(2) राजेश नानुभाई ठाकरीया - कलेकटर कचेरी, जामनगर 
(3) महेशकुमार शकितदानभाई गढवी -  कलेकटर कचेरी, आणंद

सर्वेने खूब खूब अभिनंदन सह शुभेच्छाओ

वंदे सोनल मातरम

3 फ़रवरी 2020

चारण समाजनुं गौरव रणजीतभाई रामभाई बावडाने भारत सरकार द्रारा सेवा पदकथी सन्मान

चारण समाजनुं गौरव रणजीतभाई रामभाई बावडाने भारत सरकार द्रारा सेवा पदकथी सन्मान

श्री रणजीतभाई रामभाई बावडा, (A.S.I) मोरबी

खूब खूब अभिनंदन





1 दिसंबर 2019

लोकरक्षक भरती परिणाम चारण गढवी समाजना पास थयेल उमेदवारो

लोकरक्षक भरती परिणाम चारण गढवी समाजना पास थयेल उमेदवारो  

चारण गढवी समाजना पास थयेल उमेदवारो लीस्ट :- Click Here

पास थयेल सर्वे ने खूब खूब अभिनंदन 

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 


Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642



अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

25 अक्टूबर 2019

चारण समाजनुं गौरव :- P.S.I. मांथी P.I तरीके प्रमोशन

चारण समाजनुं गौरव :- P.S.I. मांथी P.I तरीके प्रमोशन
क्रम           नाम             पोस्टीग
(1) दिलीपकुमार रामसंगजी गढवी - भरूच
(2) रणमल भारामल गढवी - जामनगर
(3) घेलाभाई राजाभाई गढवी - देवभूमि द्रारका
(4) भाविकदान गोविंददान गढवी - ईशराणी - A.C.B
(5) राजेन्द्रसिंह जनकदान गढवी - इन्टेलीजन्स
(6) दिलजीतदान शकितदान ईशराणी - गु.पो.अ. कराई
(7) सुनिलकुमार महेरखदान ईशराणी - पी.टी.सी जूनागढ़
(8) विक्रमभाई शिवरामभाई लांबा - अमदावाद शहेर
(9) मनोजभाई  बाबुभाई गढवी - नर्मदा
(10) हिरेनभाई भरतभाई बालिया - पश्विम रेलवे
(11) हरेशभाई प्रविणभाई पालिया - गु.पो.अ. कराई
(12) जोधाभाई राणाभाई भाचकन SRP PTC जूनागढ
(13) अजयदान मोजूदान गढवी - दाहोद

सर्वेने खूब खूब अभिनंदन

ऊपर ना लीस्ट मां भूल के कोई नाम रही गयु होय तो आ नंबर 9913051642 पर मोकली सहकार आपवा विनंती तेमज  संपर्क नंबर होय तो मोकलवा विनंती
              
          वंदे सोनल मातरम्

13 सितंबर 2019

चारण समाजनुं गौरव - नायब मामलतदार / नायब सेकशन अधिकारी (वर्ग-3) मां पास

चारण समाजनुं गौरव - नायब मामलतदार / नायब सेकशन अधिकारी (वर्ग-3) मां पास
गुजरात जाहेर सेवा आयोग (GPSC) द्रारा लेवायेल ), Deputy Section Officer  and Deputy Mamlatdar, Class-III (Advertisement No. 55/2018-19) ,  मां पास थयेल.
(1) विपुलभाई दिलीपभाई गढवी (अमदावाद) (चारण समाजना मूक सेवक अने आईश्री सोनल चारण विसामो, अमदावादना प्रेणेता आद. श्री दिलीपभाई शीलगाना पुत्र)
(2) अजयदानभाई विजयदानभाई गढवी
(3) विशालदानभाई भरतदानभाई गढवी
(4) सेजलबेन हेमुभाई गढवी
(5) रिध्धीबेन विजयभाई खडीया
सर्वेने खूब खूब अभिनंदन
       वंदे सोनल मातरम

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

Sponsored Ads

ADVT

ADVT