Sponsored Ads
.
Sponsored Ads
30 जून 2020
શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ આજરોજ 50 વર્ષ પૂર્ણ
આજથી 50 વર્ષ પહેલા પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા (મઢડા)એ ચારણ સમાજના વિધાર્થીઓ માટે જૂનાગઢ ખાતે ચારણ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવેલ.
આઈશ્રી સોનલ ચારણ સભા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ
સ્થાપના :- તા. 30-06-1970
આજરોજ 50 વર્ષ પૂર્ણ થયેલ છે. આ 50 વર્ષના સુવર્ણકાળ દરમ્યાન આજસુધી અનેક વિધાર્થીઓ સુવર્ણ યાદો આ છાત્રાલય સાથે જોડાયેલ છે.
આઈશ્રી સોનબાઇ માંની કૃપા કાયમ દરેક વિધાર્થીઓ તથા ચારણ સમાજ પર બની રહે એ જ પ્રાર્થના
23 जून 2020
भजन सम्राट नारायणनंद सरस्वती (नारायण स्वामी) नी जन्म जयंती
आजे अषाढ सुद-2(ता.23-06-2020) ऐटले भजन सम्राट नारायणनंद सरस्वती (नारायण स्वामी) नी जन्म जयंती
नाम :- शकितदान लांगावदरा
पितानुं नाम :- महिदान लांगावदरा
मातानुं नाम :- जीवुबाबेन
जन्म :- अषाढ़ सुद-2 विक्रम सवंत-1994
ब्रह्मलीन :- ता.16-09-2000
आजे ऐमनी अप्राप्य Live संतवाणी माणीये
लंडन संतवाणी
https://youtu.be/m1uNUp0xEIY
https://youtu.be/m1uNUp0xEIY
मांडवी कच्छ संतवाणी
https://youtu.be/8ygqOzDXd4s
https://youtu.be/8ygqOzDXd4s
अमदावाद संतवाणी (1986)
https://youtu.be/TIU6eVJiLe4
https://youtu.be/TIU6eVJiLe4
दुधई कच्छ संतवाणी (2000)
https://youtu.be/TX7dwbA9rl8
https://youtu.be/TX7dwbA9rl8
नारायण स्वामी बापुना स्वरमां नीचे मुजबना भजनो मुकेल छे .
- GANDHIDHAM - 1986
- GANDHIDHAM - 1986 PART-2
- मढडा वाळी माता ने वंदन
- BAYATH PROGRAM
- DHUNAI PROGRAM-1988
- GURUJI NA NAME NI
- MALKOS
- GAM BHARUDIYA VARI
- MUNJA NATH
- MORJAR PROGRAM
- NATHI REVATU
- PALITANA PROGRAM PART-7
- मानव नडे छे मानवी
- भैरवी
- चारण बोर्डिंग मांडवी नो प्रोग्राम
- गझल
- दिलाना दर्द
- समजण जीवन
- मन के तरंग
- मोटा भाड़िया स्टेज प्रोग्राम -1986
- NIND GAI MORI
- PRABHATIYA
- BHADA-KUTCH PROGRAM-1986
- FARADI KUTCH PROGRAM-1987
- KODAY KUTCH PROGRAM-1985
- KODAY KUTCH PROGRAM-1985-2
- FARADI KUTCH PROGRAM-1992
- BHUJPUR KUTCH PROGRAM
- KALIYUG NI AEDHANI
- STUTI
- BHAJAN
- GYAN GANGA
- BHULO MAN BHAMRA
- ARJUN NE SAGPAN YAAD AAVE
- KAVI SHANKARDAN NI VAAT
- GANDA NI VANZAR
- AAM DESH NI AARYRANI
- JAHAL NI CHINTHI
- LAFRA PROGRAM-1994
- ISHRDAS NO AAKHYAN - MOTA BHADIYA KUTCH
- SHIVRATRI PROGRAM
- SHIVRATRI PROGRAM-2
- SONALA VATKADI
- STUTI BACHAVO UMATHA AAVO NARAN SWAMI
- JAY GANESH - NARAYAN SWAMI BAPU
- SHAMBHU SHARNE PADI
जो तमारा पासे चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, होय तो आप ब्लॉग पर मुकवा मांगता होय तो मोकलवा विनंती छे.
Email - vejandh@gmail.com
Mo - 9913051642
तमारा कोई Whatsapp ग्रुपमां चारणी साहित्य, अवनवा समाचार, रचनाओ, उपयोगी माहिती तथा सरकारी नोकरी जेवा अपडेट मेळववा होय तो 9913051642 नंबर ने ग्रुप मां ऐड करो.
आ मेसेज चारण समाजना दरेक भाईओ साथे अचूक शेर करशो जेथी वधुमां वधु ग्रुपना चारण समाजना भाईओ आ माहितीनो फायदो लई शके.
सहकार बदल आपनो आभार
➡ चारणी साहित्य ब्लॉग मां काई फेरफार के आपना सूचन के अभिप्राय आपवा नम्र विनंती छे
वंदे सोनल मातरम
22 जून 2020
20 जून 2020
19 जून 2020
સદગુરુ ને સમર્પિત ✍🏻દેવ ગઢવી
સદગુરુ ને સમર્પિત
સદગુરુ કૃપા થી તરીએ,પછી ખોટું ભાથું નવ ભરીએ
સત મારગ વળીયે,તો પછી ડગ અવળું નવ ભરીયે
મીઠપ જેની વરસે,જેમ વાદલડી અંબર થી
નીર એના નીતરે છે,જેમ હેત ના સાગર થી
પછી એ નીર ગંગા એની વ્યર્થ નવ કરીએ..... સદગુરુ કૃપા થી....
ભૂલી જવી મોહજાળ,એના ચરણ મૂકવું સંસાર
આધી વ્યાધિ અળગી કરી,અહમ નહીં તલભાર
એની દયા દૃષ્ટિ થી વિમુખ નવ થઈએ... સદગુરુ કૃપા થી....
વિપતું જે વચને ટાળે,એ સતનામ સમરીએ
દાસ ભાવ રાખીને,જેને હૃદય સ્થાન ધરીયે
પછી વચન ની અવગણના નવ કરીએ.... સદગુરુ કૃપા થી....
સંશય ભાંગે કાયમ,એવા ગુરુ ધ્યાન ધરીએ
સેવા ભક્તિ કેરી,આ વાટ છે બહુ દુર્લભ
"દેવ" એ સેવા માં સ્વાર્થ નવ કરીએ.... સદગુરુ કૃપા થી....
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા મુંદરા
કચ્છ
13 जून 2020
સમસ્ત ગુજરાત ગઢવી-ચારણ સમાજ જોગ
🚩સમસ્ત ગુજરાત ગઢવી-ચારણ સમાજ જોગ🚩
જય માતાજી સાથ જણાવવાનું કે શ્રી અમીત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ-આદિપુર દ્વારા સંચાલીત અને શ્રી જબરદાન નારણજી રત્નું દ્વારા નિર્માણાધીન ગઢવી સમાજ કન્યા છાત્રાલય - આદિપુર નું બાંધકામ પૃર્ણતાને આરે છે અને જૂન-૨૦૨૦ સુધીમાં બાંધકામનું નિર્માણકાર્ય પૃર્ણ કરી દેવામાં આવશે અને કોઈપણ જાતના વિલંબ વિના ચાલુ શૈક્ષણીક વર્ષના પહેલા સેમીસ્ટરથી જ વિધ્યાર્થીનીઓ રહેણાક માટે કાર્યવિત કરી દેવામાં આવશે.
હાલમાં કોરોનાની મહામારીને કારણે ૧૫મી ઓગષ્ટ સુધી સ્કુલ-કોલેજોના નિયમિત વર્ગો ચાલુ કરવામાં આવશે નહી પણ એડમીશન માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
તો સમસ્ત ગુજરાતના ગઢવી સમાજની કોઈપણ દિકરીજે જેણે ધોરણ આઠની પરીક્ષા પાસ કરેલ છે.અને ચાલુ સાલે ધોરણ નવમાં અભ્યાસ કરશે ત્યાંથી કોલેજ સુધીના કોઈપણ ક્લાસમાં “ગઢવી-સમાજ કન્યા છાત્રાલય,આદીપુર” માં રહી ને અભ્યાસ કરવા માંગતી હોય તો તેવી દિકરીઓએ પોતાનું જે તે સંસ્થામાં ઓનલાઈન એડમીશનની પ્રક્રિયા પૃર્ણ કરી લેવા વિનંતી છે અને જ્યારથી સ્કુલ કોલેજો ના નિયમિત વર્ગો શરૂ થશે ત્યારથી આ છાત્રાલયમાં તે દિકરીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે જેની ગઢવી સમાજની તમામ દિકરીઓ અને તેમના વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.
આ બાબતે વધુ વિગત જાણવા માટે નીચે જણાવેલ વ્યક્તિઓનો રૂબરૂ કે ફોન દ્વારા સંપર્ક સાધી જોઈતી માહિતી મેળવી લેવી અને જરૂર હશે તો આદિપુર ગાંધીધામ ની ગુજરાતી - અંગ્રેજી તમામ શાળા કોલોજોની વિગત-સંપર્ક સાથે PDF ફાઈલ મોકલી આપવામાં આવશે..
આ ઉપરાંત જરૂર પડ્યે સંસ્થાના પ્રમુખશ્રી જબરદાન નારણજી ગઢવી MO.No.98795 07015 ઉપર સીધો કરવો....
10 जून 2020
પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય
આવતીકાલે તા.૧૧-૬- ને આપણા પ્રવિણભાઈ મધુડા નો જન્મ દિવસ છે તેમના દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય થાય છે તેઓને જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી"
પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય
"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝખનાવાળા પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. ખૂબ જ મહેનત અને જહેમતથી રાત દિવસ પ્રવિણભાઈ પુસ્તક પ્રકાશનનું કાર્ય કરે છે.
ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય
નામ :- પ્રવીણભા
અટક : મધુડાં
પિતા :- હરુભા કરશનભા મધુડા
માતા :- રામબાઈ હરૂભા
મોસાળ : નરા,બાવડાં સુંદરી ભવાની
ભાઈ : ત્રણ ૧ .દેવરાજભા ૩.રાજભા બન્ને વિવાહિત
પોતે : ૨. અવિવાહિત
સુપાત્ર ચારણ કન્યા સાથે જીવન જીવવાની ઈચ્છા
ઉપનામ: પ્રવીણ
જન્મ તારીખ :- ૧૧/૬/૮૬
(ખોટી દાખલા મુજબ ૧૧/૬/૮૨)
જન્મ સ્થળ : રામપરડા તા,મુળી
અભ્યાસ :- ૮ પાસ સેઠ એન.ટી.એમ હાઇસ્કુલ સુરેન્દ્રનગર
*મૂળ શાખ :-* ઘાંઘણીયા
*કુલ ઋષિ :-* કોટિ નાગ
*કુળદેવી :* મનશાદેવી(નાગદેવી) -સાચાય ,રવેચી
*મૂળવતન:-* ભોજપરા(રામપરડા)
*હાલે રહે :-* રાજકોટ
*આદર્શ :* બાલાબક્ષજી પાલાવત હણુંતિયા, શંકરદાનજી દેથા લીંબડી, ગિરધરદાનજી રતનું દાસોડી, ડૉ, નિર્મલાં આસનાની આદિપુર, કચ્છ
*પરમ મિત્ર બંધું ભાઈ,* પૂર્ણ સમષ્ટિ
*આભારી:*
મદદરૂપ બનેલ કવિઓ, કવિપુત્રો,પ્રેષકો,મારા સુધી સાહિત્ય પુગાડનાર અનેક મિત્રો આર્થિક રીતે મદદરૂપ બનનાર દરેક અદના મોંઘામુલા મહાનુભાવી
*શોખ :* સાહીત્ય ચિંતન મનન,વાંચન અને ચારણી સાહીત્ય ના શોધ કર્તા
*સાહિત્યક ક્ષેત્રે પ્રદાન :-* ૪૧ પુસ્તકો નું સંકલન સંપાદન અને પ્રકાશન
*વ્યવસાય :-* માલિક - ઉદય એન્ટરપ્રાઇઝ કારખાનું
*ભાષા :-* ગુજરાતી,નાગરી, હિન્દી,વ્રજભાષા
*સ્વરચિત કાવ્યો :-* ૧૦૦૦ જેટલી રચનાઓ અને ૨૫૦૦ દોહાઓ
*વિશેષતાઓ :* કવિ,લેખક,ગીતકાર,વક્તા અને ચારણ સમાજના કવિઓ દ્વારા રચિત કાવ્ય પરંપરા ને સાચવવા માટે તન,મન,ધન,થી પ્રયાસ
*વિશિષ્ટ કાર્ય :* ૧૫ મી સદી થી ૨૧ મી સદી એટલે ૭૦૦ વર્ષ દરમ્યાન રચાયેલ શિવ સ્તૂતિઓ નો અદ્ભૂત સંગ્રહ *વલ્ડ રેકોર્ડ*
*વિશેષ આશીર્વાદ :* માં,બાપ અને અનેક જગદંબા અને અનેક સત આત્માઓના
*સન્માન :* સમગ્ર સાહીત્ય પ્રેમીઓ નો પ્રેમ
*ઋણ* મારા માં,બાપ,પુર્વજો પિતૃઓ તથા મારી જ્ઞાતિ ગંગા નું
*પ્રમુખ :* આઈશ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલઇ ટ્રસ્ટ
*સંપર્ક:*
૯૭૨૩૯ ૩૮૦૫૬/૯૫૧૦૯ ૯૫૧૦૯
પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
9723938056
*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો
*૧. માતૃ વંદના રૂ. ૭૦*
*૨. શિવ વંદના રૂ. ૨૫૦*
*૩. શક્તિ વંદના × અપ્રાપ્ય ×*
*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*
*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*
*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*
*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*
*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*
*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*
*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*
*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*
*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*
*૧૩. આઇયુંને આરદા ભાગ -૧ રૂ. ૭૫*
*૧૪. આઇયુંને આરદા ભાગ -૨ રૂ. ૭૫*
*૧૫. આઇયુંને આરદા ભાગ -૩ રૂ. ૭૫*
*૧૬. આઇયુંને આરદા ભાગ -૪ રૂ. ૭૫*
*૧૭. ચારણી શક્તિ ઉપાસના રૂ. ૮૦*
*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો રૂ.૨૫૦*
*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*
*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક) રૂ.૫૦*
*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*
*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*
*૨૩.સુબોધ બાવન(પાલું ભગત) રૂ.૧૫૦*
*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*
*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*
*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*
*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*
*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*
*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*
*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*
*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*
*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*
*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*
*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*
*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*
*૩૬.ઇસ્વર નું જગત × અપ્રાપ્ય ×*
*૩૭.શ્રી સુંદર વિલાસ × અપ્રાપ્ય ×*
*આવતી તા.૧૧-૬- ને આપણા ચારણ કવિ પ્રવિણભાઈ મધુડા નો જન્મ દિવસ છે તેમના દ્રારા સાહિત્યનાં જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય થાય છે તેઓને જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ*
http://www.charanisahity.in/2020/06/Charan-Kavi-pravinbhai-madhuda.html
*ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય*
*"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી"*
કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય જંખનાવાળા *પ્રવિણભાઈ મધુડા* દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તક પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. કઠિન સ્થિતિ પરિસ્થિતિ માં પણ લગભગ ૧૫ થી ૧૭ લાખ જેટલા રૂપિયા અને વ્યાજ ભરીને પણ તેઓ આપણું ખૂબ જ ઊચ્ચ ગજાનું સાહિત્ય ને. જીવંત રાખવા રાત દિવસ ગામડે ગામડે ફરીને અતિ જીર્ણ હોય ,અતિ જર્જરિત હોય તો પણ તસ્દી લઈને પુસ્તકોનું પ્રકાશન કાર્ય કરે છે.જેથી કરીને ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને કામ લાગે, આપણા કવિઓ અને તેમના દ્વારા રચાયેલ બહુમૂલ્ય સાહિત્ય અને આપણી સંસ્કૃતિ જીવંત રહે એવો *૧૯૭૪ માં આઈ શ્રી સોનલ માતાજી નો સંકલ્પ હતો* તેને આપણા *પ્રવીણભા હરુભા મધુડા* સાર્થક કરે છે
*ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય*
*નામ :-* પ્રવીણભા
*અટક :* મધુડાં
*પિતા :-* હરુભા કરશનભા મધુડા
*માતા :-* રામબાઈ હરૂભા
*મોસાળ :* નરા,બાવડાં ગામ સુંદરી ભવાની
*ભાઈઓ :* ત્રણ ૧ .દેવરાજભા ૨. પોતે અને ૩ રાજભા વિવાહિત
*ઉપનામ:* પ્રવીણ
*જન્મ તારીખ :-* ૧૧/૬/૮૬
(ખોટી દાખલા મુજબ ૧૧/૬/૮૨)
*જન્મ સ્થળ :* રામપરડા તા,મુળી
*અભ્યાસ :-* ૮ પાસ સેઠ એન.ટી.એમ હાઇસ્કુલ સુરેન્દ્રનગર
*મૂળ શાખ :-* ઘાંઘણીયા
*કુલ ઋષિ :-* કોટિ નાગ
*કુળદેવી :* મનશાદેવી(નાગદેવી) -સાચાય ,રવેચી
*મૂળવતન:-* ભોજપરા(રામપરડા)
*હાલે રહે :-* રાજકોટ
*આદર્શ :* બાલાબક્ષજી પાલ્હાવત હણુંતિયા, શંકરદાનજી દેથા લીંબડી, ગિરધરદાનજી રતનું, દાસોડી, ડૉ, નિર્મલાં આસનાની આદિપુર, કચ્છ
*પરમ મિત્ર બંધું ભાઈ,* પૂર્ણ સમષ્ટિ
*આભારી:*
મદદરૂપ બનેલ કવિઓ, કવિપુત્રો,પ્રેષકો,મારા સુધી સાહિત્ય પુગાડનાર અનેક મિત્રો આર્થિક રીતે
મદદરૂપ બનનાર દરેક અદના મોંઘામુલા મહાનુભાવી
*શોખ :* સાહીત્ય ચિંતન મનન,વાંચન અને ચારણી સાહીત્ય ના શોધ કર્તા
*સાહિત્યક ક્ષેત્રે પ્રદાન :-* ૪૩ પુસ્તકો નું સંકલન,સંપાદન અને ૪૩ પુસ્તક પ્રકાશન
*ભાષા :-* ગુજરાતી,નાગરી, હિન્દી,વ્રજભાષા
*સ્વરચિત કાવ્યો :-* ૧૦૦૦ જેટલી રચનાઓ અને ૨૫૦૦ દોહાઓ
*વિશેષતાઓ :* કવિ,લેખક,ગીતકાર,વક્તા અને ચારણ સમાજના કવિઓ દ્વારા રચિત કાવ્ય પરંપરા ને સાચવવા માટે તન,મન,ધનનાં ભોગે પણ પ્રયાસ
*૧ વિશિષ્ટ કાર્ય :* ૧૫ મી સદી થી ૨૧ મી સદી એટલે ૭૦૦ વર્ષ દરમ્યાન રચાયેલ શિવ સ્તૂતિઓ નો અદ્ભૂત સંગ્રહ *વલ્ડ રેકોર્ડ*
*૨ વિશિષ્ટ કાર્ય :* *૧૭૫૦ થી ૧૯૪૭* (૨૦૦)વર્ષ સુધી ચાલેલી ભુજ કચ્છ ની *રા. ઓ. લખપત ડિંગળ પિંગળ પાઠશાળા ભુજ કચ્છ ના પાઠ્યક્રમ ના ગ્રન્થો તેમજ ચારણ તેમજ ચારણેત્તર કવિઓ દ્વારા રચિત વિશાળ ગ્રંથો નું એકત્રી કરણ નો અદ્ભૂત સંગ્રહ*
*વલ્ડ રેકોર્ડ*
*વિશેષ આશીર્વાદ :* માં,બાપ અને અનેક જગદંબા અને અનેક સત આત્માઓના
*સન્માન :* સમગ્ર સાહીત્ય પ્રેમીઓ નો પ્રેમ
*ઋણ* મારા માં,બાપ,પુર્વજો પિતૃઓ તથા મારી જ્ઞાતિ ગંગા નું
*પ્રમુખ :* આઈશ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલઇ ટ્રસ્ટ
*સંપર્ક:*
૯૭૨૩૯ ૩૮૦૫૬/૯૫૧૦૯ ૯૫૧૦૯
પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
9723938056
*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો
*૧. માતૃ વંદના રૂ. ૭૦*
*૨. શિવ વંદના રૂ. ૨૫૦*
*૩. શક્તિ વંદના × અપ્રાપ્ય ×*
*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*
*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*
*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*
*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*
*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*
*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*
*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*
*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*
*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*
*૧૩. આઇયુંને આરદા ભાગ -૧ રૂ. ૭૫*
*૧૪. આઇયુંને આરદા ભાગ -૨ રૂ. ૭૫*
*૧૫. આઇયુંને આરદા ભાગ -૩ રૂ. ૭૫*
*૧૬. આઇયુંને આરદા ભાગ -૪ રૂ. ૭૫*
*૧૭. ચારણી શક્તિ ઉપાસના રૂ. ૮૦*
*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો રૂ.૨૫૦*
*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*
*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક) રૂ.૫૦*
*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*
*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*
*૨૩.સુબોધ બાવન(પાલું ભગત) રૂ.૧૫૦*
*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*
*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*
*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*
*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*
*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*
*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*
*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*
*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*
*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*
*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*
*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*
*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*
*૩૬.ઇસ્વર નું જગત × અપ્રાપ્ય ×*
*૩૭.શ્રી સુંદર વિલાસ × અપ્રાપ્ય ×*
*૩૮.વરદાળીને વંદના × અપ્રાપ્ય ×*
*૩૯.શ્રી નાગઇ પુરાણ રૂ.૨૦૦*
*૪૦.પાંડવ યશેન્દુ ચન્દ્રીકા રૂ.૬૦૦*
*૪૧.સૌરાષ્ટ્ર વંદના (કવિ દીલજીત બાટી) રૂ.૩૦૦*
*૪૨. શ્રી જ્વાળામુખી દેવિની સ્તુતિ*
*૪૩. શ્રી દેવી મહિમા બાવની*
આ શિવાય આપ જે પુસ્તકો માંગો તે મળશે ,કાગવાણી ભાગ ૧થી૮ , પ્રવીણ સાગર, તેમજ વંશ ભાસ્કર,ચારણ સાહીત્યકા ઇતિહાસ, વીર સતસઇ,
પૃથીરાજ રાસો,રાજસ્થાન કા ઇતિહાસ,વિભા વિલાસ,યદુવંશ પ્રકાશ,વાઘેલા વૃત્તાંત, ઝાલા વંશ વારીધિ,
આવા કોઈ પણ અલભ્ય ગ્રંથો મેળવવા માટે કોન્ટેક કરો
પ્રવીણ ભાઈ મધુડા રાજકોટ
97239 38056
5 जून 2020
OBC / बक्षीपंचना विधार्थीओ माटे दाखलाओ नी माहिती
OBC / बक्षीपंचना विधार्थीओ माटे दाखलाओ नी माहिती
जे विधार्थी मित्रोने धोरण-10/12 पछी आई.टी.आई. , डिप्लोमा , के कॉलेज मां ऐडमिशन लेवानुं होय, भरती मां फॉर्म भरवु होय तो अत्यार थी बक्षीपंच (OBC), आवक अने नॉन-क्रिमिलीयर जेवा दाखला कढावी लेवा
(1) बक्षीपंच ना दाखला माटेना आधारो
(1) बक्षीपंच जातिनो फॉर्म अने तेना पर रू.3 नी टिकीट
(2) फॉर्ममां नियत जग्या ऐ तलाटी ना सही सिक्का
(3) अरजदारनी स्कुलसर्टीनी नक़ल
(4) अरजदारना पिता/भाई/बहेन नी स्कुलसर्टीनी नक़ल
(5) रेशनकार्डनी नक़ल
फॉर्म डाउनलोड करवा माटे :- Click Here
(2) आवकना दाखला माटे आधारो
(1) आवकना दाखलानो फॉर्म अने तेना पर रू.3 नी टिकीट
(2) फॉर्ममां तलाटीना सही सिक्का
(3) आवकनो दाखलो
(4) रेशनकार्डनी नक़ल
(5) लाईटबीलनी नकल
(5) अरजदारनी चुंटणी कार्डनी नक़ल
फॉर्म डाउनलोड करवा माटे :- Click Here
(3) OBC/ नोन-क्रीमीलेयर दाखला माटे आधारो
(1) नोन-क्रीमीलेयर दाखलानु फॉर्म अने तेना पर रू.3 नी टिकीट
(2) फॉर्ममां तलाटीना सही सिक्का
(3) छेल्ला 3 वर्षना आवकना दाखला
(4) अरजदारनी स्कुलसर्टीनी नक़ल
(5) अरजदारना बक्षीपंच दाखलानी नक़ल
(6) सोगंदनामुं
(7) रेशनकार्डनी नक़ल
(8) चूंटणीकार्डनी नकल
फॉर्म डाउनलोड करवा माटे :- Click Here
ऊपर जणावेल दाखलाना फॉर्म भरी ऊपर जणावेल आधारो साथे तमारा विस्तारनी मामलतदार कचेरीमां आवेल जनसेवा केन्द्र (ATVT) शाखामां डॉक्यूमेंट जमा करावशो तो तमने नियत समयगाळामां दाखलो मळी जाशे.
मित्रो आ माहिती जो आपने सारी लागी होय अने कोईने उपयोगी बनी शके तेम होय तो आप जे ग्रुपोमां होय तेमां अने तमारा मित्रोने फ़ोरवर्ड करवा विनंती छे.
अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार मोकली सहकार आपवा विनंती
Email - vejandh@gmail.com
WhatsApp No - 9913051642
अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे
जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.
आ Broadcast नो हेतु ऐटलो ज छे वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.
खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती
सहकार बदल आपनो आभार
वंदे सोनल मातरम
सदस्यता लें
संदेश (Atom)