.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

24 जून 2022

કચ્છ ની પ્રખ્યાત દેશી ખારેક

કચ્છ ની દેશી ખારેક

શ્રી ભગવતી કૃપા ખારેક ફાર્મ, મોટા ભાડિયા Kharek Farm, mota bhadiya

about  Shree Bhagvati Krupa Kharek Farm located at Village: Mota Bhadiya, Taluka: Mandvi, District: Kutch of Gujarat. As we all know that, Kharek (Kutch Dates) are mostly cultivated in Kutch district of India. Farmers of kutch district have successfully improvised the cultivation method with various breeds of Kharek over the years, which resulted in so tasty, sweeter Kharek. I have shown here, major part of this organic kharek farm with various types of kharek trees, plants 

Farm owners Shri Murjibhai Karshanbhai Gadhavi and Shri Rambhai Gadhvi. During the talk with farm owners I have been informed that, kharek in this farm is cultivated without use of any chemical pesticides. Organic cultivation method is followed. They informed that season of kharek is from Jun-July of every year and they can deliver Kharek to any part of India. 

Contact details
Shree Bhagvati Krupa Kharek Farm 
Mota Bhadiya To Mota Kandagara Road, Mota Bhadiya, Mandvi - Kutch

Murjibhai Gadhavi - 94293 42782 
Govind - 96883 88083
Vejandh - 94292 97008

गुजरात के कच्छ जिल्ले के मांडवी तहसील में मोटा भाडिया गाँव में श्री भगवती कृपा ऑर्गेनिक खारेक फार्म का है | कच्छ के किसानोने खारेक की खेती में क्रांति कर कई किस्म की खारेक की प्रजातिया विकसित की है जिसकी बदोलत आज बहोत ही टेस्टी खारेक मुहैया हो रही है| खारेक साल के जून से ले के जुलाई महीने तक मिलती है और यहाँ से इस मीठी खारेक को पुरे भारत में पहोंचाया जाता है | यहाँ की खारेक प्राकृतिक गाय आधारित खेती पध्धति से उगाई जाती है, इसमें किसी प्रकार के केमिकल का उपयोग किया नहीं जाता है| यहाँ पर खारेक के अलावा खारेक के पौधे , बिज मिलते है ।

કચ્છની પ્રખ્યાત દેશી ખારેક શ્રી ભગવતી કૃપા ફાર્મ, મોટા ભાડિયા (ગાય આધારિત પ્રાકૃતિક ખારેક ફાર્મ)

કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે દવાના છંટકાવ વગર કુદરતી વાતારણ તથા ગાયના ગૌમૂત્ર તેમજ જીવામૃત દ્રારા તૈયાર થયેલ દેશી ખારેકનું હોલસેલ તથા રીટેલ વેચાણ વ્યાજબી ભાવે ચાલુ છે.

આપ એકવાર અવશ્ય મુલાકાતે પધારો 

શ્રી ભગવતી કૃપા ફાર્મ
મુરજીભાઈ કરશનભાઈ ગઢવી
સરનામું :- મોટા ભાડિયા થી મોટા કાંડાગરા રોડ, ખેતરપાળ દાદાના મંદિરની બાજુ મા, મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ.
મો. 94293 42782
96382 88083
94292 97008

5 जून 2022

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

તા.12/06/2022, રવિવાર

સ્થળ :- આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, મેઘાણી નગર, જુનાગઢ

Sponsored Ads

ADVT

ADVT