ચારણ-ગઢવી સમાજનું ગૌરવ
મામલતદાર માંથી નાયબ કલેકટર તરીકે બઢતી
વિવેકદાનભાઈ એચ. બારહટ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મહેસાણા
તાલુકા વિકાસ માંથી નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
વિમલદાનભાઈ કે. ગઢવી
નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જામનગર
બઢતી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
વંદે સોનલ માતરમ