.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

WhatsApp Update

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

21 मार्च 2018

વિદેશ માં અભ્યાસ માટે માર્ગદર્શન સેમિનાર અમદાવાદ

હાલના સમયમાં આપણા ચારણ સમાજના વિધ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં સ્નાતક થઈ ગયા પછી અથવા તો હાયર એજ્યુકેશન પછી વિદેશમાં વધારે અભ્યાસ માટે કઇ રીતે જવુ અને એ માટે શું કરવુ અને વિદેશમાં પોતાની કારકિર્દી કેવી રીતે બનાવવી જેના ઘણા પ્રશ્નો એમને મુઝવતા હોય છે.
ઉપરોક્ત માર્ગદર્શન માટે આવતા રવિવારે એટલે કે ૨૫/૩/૨૦૧૮ના રોજ સવારે ૯:૩૦ કલાકે  ચારણ છાત્રાલય,થલતેજ,અમદાવાદ ખાતે શ્રીધર ઇન્ટરનેશનલ સંસ્થાના સંચાલક
શ્રી બ્રિરેનભાઈ પટેલ (આ ફિલ્ડ ના એક્ષપર્ટ)  વિદેશ અભ્યાસ માટે ઉત્સુક યુવાનોને વિદેશમાં કેવી રીતે કેરીયર બનાવવી તે માર્ગદર્શન આપશે અને સરકાર તરફથી કેવી સહાય મળે છે અને એની કેવી પ્રોસીજર છે તે સમજાવશે..વિશિષ ઉપસ્થિતી શ્રી દિલીપભાઈ ઝુલા (IAS) સાહેબની રહેશે..તો અમદાવાદ તથા એના આસપાસના વિસ્તારના રહેતા સર્વે ચારણ મિત્રોને આ વિશેષ ઉપસ્થિતીનો લાભ લેવા ચોક્કસ હાજરી આપે અને વિદેશ અભ્યાસનું પોતાનું સપનુ પૃર્ણ કરે..એવી શુભેચ્છા સાથે જય માતાજી..

कोई टिप्पणी नहीं:

Buy Now Kagvani

Sponsored Ads