.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

16 अक्तूबर 2018

જામજોધપુર નવરાત્રી

મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી પણ હાઇટેક બની રહ્યું છે તો આજે પણ જામજોધપુર માં પ્રાચીન ગરબીનું મહત્વ સાચા અર્થમાં જળવાઇ રહ્યું છે. છેલ્લા 80 વર્ષથી રેલવે સ્ટેશન પાસે યોજાતી જય અંબે ગરબીમાં  દેશી ઢોલ અને શરણાઈના તાલે ગરબાની રમઝટ જામે છે. અહીં બીજી નોંધનિય બાબત એ છે કે, ગરબીમાં મા અંબાના ગરબા રમતાં બાળકો, પુરૂષોએ પ્રાચીન ચારણી પહેરવેશ પહેરવા ફરજીયાત છે અહીં ગરબીમાં મણીયારો રાસ જોવો લહાવો છે જે ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબર મેળવેલ હતો તદ્ ઉપરાંત ચારણ કન્યા દ્વારા રમાતા રાસ ખાસ કરીને તલવાર રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે... અને હા ચારણ ભાઈઓ દવારા પ્રાચીન દુહા ,છંદ ચરજ, ગરબા ,ચારણી સાહિત્ય સાંભળવા સાહિત્ય રસિકો ઉમટી પડે છે, પશ્ચિમી આક્રમણ હોવા છતાં અહીં પ્રાચીનતા જળવાઈ રહી છે, તો આવો આપણા સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવા એક વાર જય અંબે ગરબી જોવા.....

માહિતી મોકલનાર :- રાજુભાઈ ગઢવી જામજોધપુર 99130 35984

Sponsored Ads

ADVT

ADVT