पींगळशी मेघाणंद् गढवी नी जन्म जयंती
पिंगळशी मेघाणंदभाई गढवीनुं परिचय
नाम :- पिंगळशी
पितानुं नाम :- मेघाणंदभाई लीला
जन्म :- सवंत 1970 श्रावण सुद-5
ता.27-07-1914
अवशान :- सवंत 2054 जेठ सूद-5
ता.31-05-1998
(1) हरिनी हाटडीऐ (200 जेटली रचनाओ) ::- Click Here
(2) वेणुनाद (100 जेटली रचनाओ) ::- Click Here
(3) निजानंद काव्यधारा (80 जेटली रचनाओ) ::- Click Here
(4) महर्षि दयानंद जीवन दर्शन ::- Click Here
(5) खेडूत बावनी ::- Click Here
आ अमूल्य अने अप्राप्य काव्य संग्रहो ई-बुक बनाववा माटे मोकलवा बदल श्री लक्ष्मणभाई पिंगळशी गढवी (जामनगर) नुं खूब खूब आभार
आपनी पासे पण अप्राप्य पुस्तको, रचनाओ, लेखो, अंको, साहित्य वगेरे होय तो आप पण मोकली शको छो आ नंबर 9913051642 पर
आप बधा आपनो किंमती समय काढी सहकार आपो छो ऐ बदल आपनो पण खूब खूब आभार
वंदे सोनल मातरम्
1 टिप्पणी:
જયમાતાજી ભાઈ તા.૨૪જુલાઈનારોજ મુકેલ વીડિયો વીરરસ ની વાતો વીડિયો જોય હું એટલું કહીશ જસવંત ભાઈ લાંબા હરતી ફરતી યૂનીવરસીટી છે આવનારી પેઢી ને જો આનો લાભ મળે તો કાવ્ય રચના વિકસાવવામાં જાજો ફાયદો મળે તેમ છે માટે
ભરેલા નારીયેળ વધેરાય છે ને ખાલી મોતી એ મઢાય છે
મને એજ સમજાતું નથી કે શીદને આવું થાય છે.
અક્ષર ભુલ હોય તો સુધારી વાચસો . વીનંતી સહ.
एक टिप्पणी भेजें