.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

2 मार्च 2018

યુવા સંમેલન રાજકોટ

જય માતાજી,
જય માં સોનલ સાથ જણાવવાનુ કે
આઇ શ્રી કંકુ કેશર માં ના પાવન સાનીધ્યમાં રાજકોટ તથા રાજકોટની આજુ બાજુ મા વસ્તા સમસ્ત ચારણ (ગઢવી) યુવા સંમેલન રાખવામાં આવલે છે.

હાલના સમયમા સમાજીક સંગઠન હોવું ખૂબ આવશ્યક અને જરૂરી છે.
યુવાનોએ પોતાની નૈતિક ફરજ સમજીને થોડો સમય સમાજ માટે કાઢવાની તાતી જરૂર છે.

આઈ સોનબાઈ માં કેહતા કે

જાત ને સુધારવા માત્ર થી કામ નહીં ચાલે, આપણે તો જાતે સુધરવું અને અન્ય ની સેવા કરી સમાજનું ઋણ અદા કરવાનો મંત્ર સાર્થક કરવાનો છે.

સમાજ ની સેવા કરવી તે પ્રત્યેક વ્યક્તિ ની પવિત્ર ફરજ છે,સમાજ સેવા સમર્પિત ભાવના થી કરવી જોઈએ.

તો આવો આપડે સાથે મળીને આઈ સોનબાઈમાં આ શબ્દોને સાર્થક કરીએ
આ યુવા સંમેલનમાં બહોળી સંખ્યામાં યુવાનોને પધારવા સમસ્ત રાજકોટ ચારણ (ગઢવી) યુવાનો દ્વારા હાર્દિક નીમંત્રણ પાઠવવામાં આવે છે

*સ્થળ* :- પી.ડી. માલવીયા કોલેજ ગ્રાઉન્ડ, ગોંડલ રોડ રાજકોટ.

*સમય* :- સાંજે *૬* કલાકે

*તારીખ* :- ૩ - ૩ - ૨૦૧૮

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT