.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

23 मई 2018

ગુરૂ તારો પાર ન પાયો.... વંદનીય સમાજ સેવકશ્રી ભીમશીભાઈ કાકુભાઈ બારોટગુરૂ તારો પાર ન પાયો....
વંદનીય સમાજ સેવકશ્રી ભીમશીભાઈ કાકુભાઈ બારોટ
"યોગી ન થઈ શકીએ તો કંઈ નહીં,પણ કોઈક ને ઊપયોગી તો થઈ જ શકીએ."......
1998-99 થી શ્રી લક્ષ્મણરાગ ચારણ કુમાર છાત્રાલય-માંડવી(કરછ-ગુજરાત)મધ્યે કોઈ પણ જાતની આપેક્ષા વગર પૂ.સોનલ મા ને આપેલ સમાજ સેવા ના વચનના ટેકધારી વંદનીય મહાપુરુષ ભીમશીંભાઈ કાકુભાઈ બારોટની સેવાને મારા સો-સો સલામ.......
ભીમશી બાપાએ "કચ્છના સંત શુરવીર ચારણો" અને અનુભવનો ભાથુ પુસ્તક લખેલ છે.
ભીમશી બાપાની સેવાને કોટિ કોટિ વંદન

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT