શ્રી સોનલ શકિત ગૃપ કાઠડા આયોજિત ગઢવી કપ-2019
શ્રી સોનલશક્તિ ગ્રુપ આયોજિત ગઢવી કપ જેમાં 17 ટીમે ભાગ લીધો હતો એમાં કચ્છ,અમદાવાદ,મોરબી,જામનગર, જિલ્લાની ટિમો ભાગ લીધેલ. જેમાં ફાઇનલ માં સોનલશક્તિ કાઠડા અને સમુન્દ્ર ઇલેવન ઝરપરા વચ્ચે રમાઈ હતી તેમાં સોનલશક્તિ કાઠડા વિજેતા થયી હતી.
આયોજન અને વ્યવસ્થા માટે શ્રી સોનલ શકિત ગૃપ કાઠડા, અને ભારુભાઈ ગઢવી (સરપંચ) તેમજ યુવાનો જહેમત ઉઠાવેલ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें