ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા વિજેતા
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એ હેતુથી અને લોક ડાઉનના સમયનું સદ્ ઉપગોગ થાય એ માટે "ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા" ઓનલાઈન આપ સર્વેના સાથ સહકારથી 10 દિવસ યોજવામાં આવેલ.
આ સ્પર્ધામા કુલ 880 સ્પર્ધકો ભાગ લીધેલ જેમાં થી કુલ 100 પ્રશ્નો માંથી વધારે સાચા જવાબો વાળા 1 થી 10 નંબર વાળા 19 સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવે છે.
વિજેતા સ્પર્ધકો તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર.
આ સ્પર્ધા માટે સહકાર આપનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર
- ચારણ પ્રશ્નોત્તરી સ્પર્ધા ટીમ.....
વંદે સોનલ માતરમ્

વિજેતાઓની યાદી | |||
વિજેતા ક્રમ | નામ | સરનામુ | કુલ પ્રશ્નો માંથી સાચા જવાબની સંખ્યા |
1 | કિશોરભાઈ રાણાભાઈ ગઢવી | રાજકોટ | 78 |
2 | દેવાંગ મેઘરાજભાઈ ગઢવી | મોટા ભાડિયા જી. કચ્છ. | 75 |
3 | મોજદાન હેમુદાનભાઈ ગઢવી | નાણા જી. પાટણ | 63 |
3 | કમલેશ અમુદાનભાઈ ગઢવી | રાજકોટ | 63 |
4 | અંજનાબેન ગોપાલભાઈ ગઢવી | ભાડા જી. કચ્છ | 62 |
4 | વાલજી લક્ષ્મણભાઈ ગઢવી | માંડવી જી. કચ્છ | 62 |
5 | નેહલબા અરવિંદભાઈ સુરૂ | ચારણ સમઢીયાળા | 61 |
5 | કલ્યાણ પુનશીભાઈ ગઢવી | મોટી ખાખર જી. કચ્છ | 61 |
6 | રાધિકાબેન ઈશ્વરભાઈ ગઢવી | ભુજ જી. કચ્છ | 55 |
6 | વિજયભા જીવણભા નૈયા | મોરઆંબલી જી. વડોદરા | 55 |
7 | અમિતભા કનુભા પાલીયા | રાજકોટ | 51 |
8 | અર્જુન નારાણભાઈ ગઢવી | મોટા ભાડિયા જી. કચ્છ. | 50 |
8 | ભરતભાઈ ગઢવી | ખેડા | 50 |
8 | રાણાભાઈ ગઢવી | પરોડીયા જી. દેવભુમિ દ્રારકા | 50 |
9 | શકિતદાન ગુલાબદાનભાઈ ગઢવી | નાનીપીપલી જી.પાટણ | 47 |
9 | ભારાભાઈ ગઢવી | જામજોધપુર જી. દેવભુમિ દ્રારકા | 47 |
9 | રેખાબેન કૈલાશદાનભાઈ ગઢવી | સોનલનગર જી.કચ્છ | 47 |
9 | અમરૂદાન આવડદાનભાઈ બાટી | નાની માંડવાળી જી.ભાવનગર | 47 |
10 | પ્રવિણદાન મનહરદાનભાઈ ગઢવી | મોઢેરા જી. મહેસાણા | 46 |
વિજેતા સ્પર્ધકો તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર.
સ્પર્ધાના પ્રશ્રો અને જવાબ જોવા માટે
:- અહી કલીક કરો
આ સ્પર્ધા માટે સહકાર આપનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર
- ચારણ પ્રશ્નોત્તરી સ્પર્ધા ટીમ.....
વંદે સોનલ માતરમ્
1 टिप्पणी:
ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન કરનાર પૂરી ટીમ તથા તમામ વિજેતા થનારને ખૂબ ખૂબ અભિનંદન
વંદે સોનલ માતરમ્
एक टिप्पणी भेजें