ચારણ સમાજનું ગૌરવ - આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરિક્ષા પાસ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૩૧/૨૦૧૯-૨૦, આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.
(1) અભિજીત અજીતદાનભાઈ ગઢવી
ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें