.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

8 नवंबर 2023

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૩૦/૨૦૨૧-૨૨, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી  સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

*વર્ગ-1 મા પાસ*

(1) પ્રશાંતભાઈ ગંભીરદાનભાઈ ગોરવાળીયા - નાયબ કલેકટર (મેરીટ નં-11) 

(2) હરેશભાઇ નાગાજણભાઈ ટાપરીયા (ઝરપરા-કચ્છ) - Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-39) 

(3) રાજદીપભાઈ દેવીસંગભાઈ ગઢવી (કવાડીયા) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-40) 

(4) કિશનકુમાર મનહરદાનભાઈ ગઢવી (સીતાપુર) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-80) 

(5) યોગીતાબેન ધનરાજભાઈ ગઢવી (ગાંધીધામ-કચ્છ) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-126) 

*વર્ગ-2 મા પાસ*

(6) જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા - તાલુકા વિકાસ અધિકારી (મેરીટ નં-91)

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT