આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવ આમંત્રણપત્રિકા
ચારણ સમાજના ઉધ્ધારક સામાજિક ક્રાંતિના પ્રણેતા પ્રાતઃ સ્મરણીય આઈશ્રી સોનલ માઁના જન્મને 13-01-2024, ને પોષ સુદ બીજના દિવસે સો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ વર્ષ આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે.
તા. 11, 12, તથા 13 જાન્યુઆરી-2024
સ્થળ :- આઈશ્રી સોનલ ધામ, મઢડા
તા. કેશોદ જી. જૂનાગઢ
આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવના ભવ્ય કાર્યક્રમમાં પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
નિમંત્રક
આઈશ્રી કંચન માઁ
આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સ સમિતિ
કાર્યક્રમની પત્રિકા જોવા માટે :- અહી કલીક કરો
પત્રિકા ડાઉનલોડ કરવા માટે :- અહી કલીક કરો
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें