.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

14 अक्तूबर 2015

प्रतिभाव

આ બ્લોગ અંગેનો અવિચળ ગઢવી ગાંધીનગરનો પ્રતિભાવ આપની સમક્ષ મુકુ છું.


------------------------- દોહરો -------------------------

નાનો પણ રાઇનો દાણો, ગુણ એનો મોટો,

વેજાંધ વીરો ઉંમરમાં નાનો, જડે નહીં જગમાં જોટો .


મારા સ્નેહી ચારણ બંધુ વેજાંધભાઇ ગઢવી,

આપ શ્રી વેજાંધભાઇ ગઢવી આપના ધવરા નાના હાથે મોટુ કામ એવી વેબ સાઇટ ---ચારણી સાહિત્ય---------- લોંચ કરી અખિલ દુનીયા ના ચારણ સમાજ / ચારણી સાહિત્ય પ્રેમી લોકો ના કર કમળ માં આપ શ્રી એ અર્પણ કરી તે બદલ હું આપને લાખ લાખ ધન્યવાદ આપું છું.
આપની ઉપર આઇ ર્માં દેવલ ર્માં નો / ર્મા મોગલ સમ્રાટ ર્માં મોગલ નો તથા નવ લાખ લોબડીયારીઓ નો વરદ હાથ છે.
હું આ શુભ કાર્યમાં આપને સહભાગી થવા આપને હું કહું છું કે ૨૪ કલાક ડે એન્ડ નાઇટ કયારેય પણ આપને મારા લાયક જે કાર્ય હું કોમ્પ્યુટર ડેટા નું જાણુ છુ; તે માટે વિના સંકોચે મને મોબાઇલ પર રીંગ કરશો.
આપણા બીજા ચારણ બંધુઓ ને હું વિનંતી કરુ છું કે આ શુભ કાર્યમાં સહભાગી થવા અને વેજાંધભાઇ ગઢવી ને મદદરૂપ થવા હું વિનંતી કરુ છું.
આ અનેરો અવસર ચૂકશો નહીં.
હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આપને ગાંધીનગરથી અવિચળ ગઢવી (લોક-વાર્તાકાર/લોક-સાહિત્યકાર/ચરજ રચનાકાર/કવિરાજ) ના ઝાઝા હેતથી જય માતાજી.

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT