.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

25 जून 2016

कोचिंग क्लास जामनगर

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે ના કોચિંગ ક્લાસ જામનગર

ગઢવી યુવક મંડળ જામનગર અને CGIF (ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન) દ્વારા GPSC વર્ગ-1 અને 2, વર્ગ-૩ કારકુન, વગેરે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે ના કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે છે.

સરનામુ :
Achiever's Academy 
પટેલ કૉલોની -3 જામનગર.


આ કોચિંગ ક્લાસ 4-મહીના ના રહેશે રોજ સાંજે 4-30 થી 6-00 સુધી ફી રૂ.12000/- છે. જે પૈકી વિધાર્થીઓને રૂ. 4000/- જ આપવાના છે (બાકી ના 8000/- આ સંસ્થાઓ આપશે.)

આ કોચિંગ ક્લાસના પ્રવેશ માટે ના ફોર્મ્સ નીચે જણાવેલ નંબર પર ફોન કરી મેળવી ભરી શકો છો

(1) અશ્વિનભાઈ લાંબા -9825211404  
(2)શૈલેશભાઈ લાંબા - 9428400713
(3)ધર્મેન્દ્રસિહ  મહેડુ - 9825210313
(4)નરેશભાઈ મોડ-9426204051
(5) પવનભાઇ ઠાકરીયા - 8980932193

ચારણ-ગઢવી સમાજના વિધાર્થીઓને કોચિંગ ક્લાસનો લાભ લેવા વિનંતી છે.

વર્તમાન સમય માં આવા સ્પર્ધાત્મક પરિક્ષાઓના કોચિંગ કલાસ ની ખાસ જરૂર છે આ અમૂલ્ય પ્રયાસ કરવા બદલ ગઢવી યુવક મંડળ જામનગર અને CGIFનો ખુબ ખુબ આભાર

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT