.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

5 अप्रैल 2018

આઈ શ્રી સોનલ ચારણ વિસામો

“🚩નવો આઈ શ્રી સોનલ ચારણ વિસામો🚩”

💐સિવીલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે સારવાર માટે આપણા ચારણ-ગઢવી સમાજના ભાઈઓ/બહેનો તેમજ  એમના સગાવ્હાલા માટે રહેવાની નિશુલ્ક  સગવડ..💐👍🏼

આજના સૌથી આનંદના સમાચાર એ છે કે આપણે આઈ શ્રી સોનલ ચારણ વિસામાનું ભાડાનું મકાન આજે ખાલી કરી અને માઁ સોનલ કૃપાથી પોતાના વિસામામાં કાયમી વસવાટ શરૂ કરેલ છે..આપણે ભાડાનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી ઉપયોગ કરતા હતા..દરમહિને ૧૬,૫૦૦/-₹ ભાડુ ચુકવતા હતા જે આજથી કાયમ માટે બંધ થઈ ગયેલ છે..આ માટે ઉપરનો ફ્લોર આપણે તાત્કાલીક કંપલિટ કરાવડાવ્યો હતો..બે ત્રણ દિવસ સિવીલમાં રજા જેવો માહોલ હતો..ગઈ કાલે બધા પેસંટ રજા લઈ ગામડે ગયા હતા જેને ધ્યાનમાં લઈ કોઈને અગવડ ના પડે એટલે આપણે આજે બધો સામાન બદલાવ્યો છે..ઉપરના બંને માળ સાફ કરી ધોઈને રહેણાક શરૂ કરેલ છે..આજે જ આઠ થી દસ પેસંટ વિસામા પર આવેલ છે..નવા વિસામા પર નવી શરૂઆત પણ થઈ ગઈ છે..
ગ્રાઉન્ડ ફ્લોર પર થોડુ કલર ફિનીસીંગનું અને ઇલેકટ્રીકનું  કામ ચાલુ છે..જે બે દિવસમાં લગભગ પુરૂ થઈ  જશે..
..વંદે સોનલ માતરમ..🙏

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT