.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

9 अगस्त 2019

જય મોરદાદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, વવાર દ્રારા અંગ્રેજી વ્યાકરણ માટે વર્ગ

*જય મોરદાદા*
*લેક્ચરર રદ કરવા બાબત*
તા-11-08-2019 રવિવારનાં અંગ્રેજી વ્યાકરણનૉ લેક્ચરર ગામ-વવાર તા-મુન્દ્રા ખાતે  રાખવામા આવેલ જેમા *શિક્ષકશ્રી રજની પટેલ સાહેબનાં મોટા બાપુ અવસાન પામ્યા હોવાથી લેક્ચરર કેન્સલ કરવામા આવેલ છેં*
નોંધ- હવે આવતા સમયમાં લેક્ચરર રાખશું ત્યાંરે બધા મિત્રો ને જાણ કરવામા આવશે.
વધુ માહિતી માટે ફોન કરી શકો.
9081271721

*જય મોરદાદા*
*સ્પેશિયલ અંગ્રેજી વ્યાકરણ*વીકલી બેંચ શિક્ષકશ્રી ' ' રજની પટેલ સા.(ગાંધીનગર વર્લ્ડ ઇનબૉક્સ ફેકલ્ટી) *તા-11-08-2019 રવિવાર થી જય મોરદાદા ક્લાસીસ ખાતે શરુ થઈ રહેલ છેં જેમા લેક્ચરર *સમય-8:30 થી 13:00 બપોરનાં (1કલાક લંચ) પછી 14:00 થી 18:00*
ખાસ નોંધ- માત્ર વવાર ગામના વિધાર્થીઓને લાગુ પડશે *ફી* કોલેજનાં છેલ્લા વર્ષે/ડિપ્લોમા પૂર્ણ  અથવા ગ્રેજુએશન સુધી અભ્યાસ પૂર્ણ કરેલની ફી *1000/- તથા 12પાસ કે કોલેજનાં S.Y સુધીનાની ફી-500/- આ ઉપરોક્ત ફી જે યોગ્ય સમય માં રજિસ્ટ્રેશન કરાવેલ ને લાગુ પડે છેં જે તે સમય રજીસ્ટ્રેશન કરાવેલ નથી એમની ફી-2000/- રહશે  બહાર ગામથી કોઈ વિધાર્થીની  લેક્ચરર માટેની ફી-2000/-સાથે બપોરનું જમવાનું ફ્રી*
માત્ર એક દિવસ માટે ક્લાસ એટેન્ડ કરવું હોંય તો ફી-400/-
*ખાસ*- *રજિસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓનાં માતા-પિતા માંથી કોઈનું અવસાન થયેલ હોંય એવા વિધાર્થીઓ (માત્ર વવાર ગામ)એવા વિધાર્થીઓને ફી ભરવાની નથી.*
આપણા ગામના વિધાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા જાતે પોતાના ઘરે કરવાની છેં ટ્રસ્ટ તરફ થી માત્ર ચા ફ્રી મળશે!
નોંધ-આપણા ગામના રજિસ્ટ્રેશન કરાવેલ મિત્રો માંથી કોઈની પણ આર્થિક પરિસ્થિત સારી ના હોંય અથવા માતા-પિતા સાથ-સહકારનાં આપતા હોંય એવા મિત્રો ને ફી ભરવામાં કોઈ પણ જાતની સમસ્યા હોંય તો નીચે આપેલ નંબર પર જાણ કરો.
*આ તમામ નિર્ણયો કમિટી દ્વારા લેવામા આવ્યા છેં કોઈ પર્સનલી વિચાર નથી* અને લેક્ચરર ચાલુ થાય એ પહેલા ફી જમા કરાવવાની છેં અન્યથા ક્લાસમાં બેસવા નહીં મળે.
લી.JMECT તથા લેક્ચરર કમિટી વવાર.
કોન્ટેક્ટ- *9265861624/9913589634/9081271721*
ઉપરોક્ત વિષય અનુસંધાન માં કોઈ સલાહ-સૂચન હોંય તો જરૂર આપી શકો છો.

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT