ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ
દ્રારા સ્કોલરશીપ આપવામાં આવી.
ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ
તરફથી કેળવણી / શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધોરણ ૧૦, ૧૨ તથા
ઉચ્ચ અભ્યાસ કરતા સી.એ., ડોકટર, એન્જીનીયર
આવા સૌરાષ્ટ્ર કચ્છના કુલ ૧૧૨ વિધાર્થી ભાઈ/બહેનોને રૂ. ૫,૬૦,૦૦૦ /- (અંકે.
પાંચ લાખ સાંઈઠ હજાર) ની સ્કોલરશીપનું વિતરણ ટ્રસ્ટની ઓફિસેથી મેને.ટ્રસ્ટી શ્રી રામભાઈ
જામંગ, ટ્રસ્ટી શ્રી મહેશભાઈ બુધશી અને સોનલ માં ટ્રસ્ટના
પ્રમુખશ્રી રમેશભાઈ જાળંગ તથા સ્ટાફશ્રી યોગેશભાઈ પારેખ, ભાર્ગવ
રાવલ તેમજ કાર્યકતા મુળુભાઈ ઘાંઘણીયા, મેહુલ જામંગ, હેમુ બાવડા
સહિતનાઓની મહેનતથી કરવામાં આવ્યું હતુ.
શિક્ષણને
પ્રોત્સાહન આપવા માટે આવુ અમુલ્ય કાર્ય કરવા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન. સહ શુભેચ્છાઓ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें