.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

30 दिसंबर 2020

ANGEL ACADEMY DIGITAL CLASS "SONAL BIJ CELEBRATION WITH EDUCATION"

*ANGEL ACADEMY DIGITAL CLASS "SONAL BIJ CELEBRATION WITH EDUCATION"*
*પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા ના જન્મોત્સવ "સોનલ બીજ" નિમિત્તે  સામતભાઈ ગઢવી (Angel Academy Gandhinagar) દ્રારા સર્વે વિધાર્થીઓ માટે 15 દિવસ 15 ટોપીક ફ્રી*

"સમ્રાટ" સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar) દ્રારા *બધા સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસ  તા.01-01-2021 થી તા.15-01-2021 (સોનલબીજ) સુધી ANGEL ACADEMY DIGITAL CLASS Application માધ્યમથી ફ્રી મા અભ્યાસ કરાવવામાં આવશે.*

*વધારે માહિતી માટે⤵️⤵️*


*15 દિવસ માટે સંપૂર્ણ ફ્રી*

લાભ લેવા માટે આજે જ Play Stor માંથી ANGEL ACADEMY DIGITAL CLASS Application Download કરો
⤵️⤵️

*વધારે માહિતી માટે*
App માટે - 9809872872
મટિરિયલ્સ માટે :- 7575072872

ગયા વર્ષે પણ  સોનલબીજ નિમિતે *ચારણ ગઢવી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય સેમિનાર તા.20-12-19 થી તા.22-12-19 ના રાખવામાં આવેલ જેમાં આઈ શ્રી સોનલ શિક્ષણ કેન્દ્ર (Angel Academy) રાયસણ, ગાંધીનગર ખાતે  નિઃશુલ્ક રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ.*

      *વંદે સોનલ માતરમ્*

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT