.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

10 अगस्त 2016

मेडिकल सहाय

KAMLESH NARAN GADHVI. VILLAGE MOTA KARODIYA, TA ABDASA . HAL NADIYAD KIDNI INSTITUTE MA DAKHL CHHE ,TEMNA PITANI ARTHIK HALAT KHUB NABDI CHHE ,60000 RUPIYA HOY TO OPPRESSION THAY TEM CHHE. TEMNI PASE CARD CHHE PARANTU TENO LABH MADI SAKE TEM NATHI SAKYA HOY TO THODI JAJI MADAD KARO, APNA CHARNO NA ANYA GROUP MA AA MESSAGE  MUKKVA VINANTI.
V.K GADHVI .
( પ્રમુખ કચ્છ ચારણ સભા ).

KAMLESH NARAN GADHVI. VILLAGE MOTA KARODIYA, TA ABDASA . HAL NADIYAD KIDNI INSTITUTE MA DAKHL CHHE ,TEMNA PITANI ARTHIK HALAT KHUB NABDI CHHE ,60000 RUPIYA  NO KHARCH HATO

*HAL RUPIYA NI VYAVSTHA THAYI GAYEL HOY HAVE RUPIYA NA MOKLVA VINANTI CHHE*

*SAHKAR AAP NAR TAMAM BHAIYO NO KHUB KHUB AABHAR*

V.K GADHVI .
( પ્રમુખ કચ્છ ચારણ સભા ).

ચારણ સમાજ ના યુવાનોએ  એક મેસેજ  ઉપર,   આપણા જરૂરીયાત મંદ ભાઇ ની મદદ કરીછે તે કાબીલેદાદ છે. આપે આપેલ પૈસા જરુરીયાત વાળા ભાઇ સુધી  પહોંચે તે માટે હવે વ્યક્તિગત જવાબદારી લઉં છુ.
આપ સૌ ની પહેલને હ્રદય પુર્વક ના અભિનંદન  અને આભાર સાથે  આવકારું છું. ભાઈ વેજાંધ નો કાર્ય  હમેસ
મુજબ  અભિનંદન ને પાત્ર છે.
"સોસીયલ મીડિયા ના પોઝીટીવ  કાર્ય નુ ઉતમ ઉદાહરણ "! વાહ  ! આને કહેવાય  ""ચારણ એક ધારણ"!
વી.કે ગઢવી  ( પ્રમુખ કચ્છ ચારણ સભા ).

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT