🇮🇳💐 ખૂબ ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐🇮🇳
ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી પામવા બદલ ગઢવી સભાઈબેન વાછીયાભાઈ ગઢવી (ગામ મોટા ભાડિયા, તા. માંડવી - કચ્છ) ને ખૂબ ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐👏
આપની આ સિદ્ધિ સમગ્ર ચારણ સમાજ તેમજ કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આપની મહેનત, લગન અને રમત પ્રત્યેના સમર્પણથી ગામ, સમાજ અને ગુજરાતનું નામ રોશન થયું છે.
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આપ શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ માટે ગૌરવ અને સફળતા પ્રાપ્ત કરો તથા ભવિષ્યમાં પણ આવી જ રીતે નવી ઊંચાઈઓ સર કરતા રહો એવી શુભકામનાઓ. 🏆