પોલીસ પરીક્ષા દરમિયાન જે મહાનુભાવોએ અલગ અલગ જગ્યાએ રહેવા જવાની વ્યવસ્થા કરી હતી તેઓ નો ખુબ ખુબ આભાર.. મોરબી મા ધાર્યા કરતા વધુ મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા છતાં પણ ત્યાં ના ભાઈઓ એ રાત ના મોડે સુધી પણ બધાના માટે સારી વ્યવસ્થા કરી આપી તે માટે અમે બધા તેઓના આભારી છીએ
1 टिप्पणी:

एक टिप्पणी भेजें