એક પથ્થર લો અને એક કુતરા ને મારો.
કૂતરું ડર થી ભાગી જશે.
હવે એજ પથ્થર લો અને મધમાખી ના મધપૂડા પર મારો. વિચારો તમારા હાલ શું થાય?
પથ્થર એ જ છે , તમે પણ એ જ છો..ફર્ક ફક્ત છે એકતા નો
એકતા માં જ શક્તિ છે. આપણામાં એકતા નહીં હોય, તો ના તો સમય બદલાશે અને ના તો સમાજ બદલાશે.
ચારણ એક થાય , ચારણ નેક થાય, ચારણ એક ધારણ
સંગઠન એજ સમાજ પ્રગતિનું શ્રેષ્ઠ માધ્યમ છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें