जीवन साथी परिचय
ચારણ ગઢવી સમાજના યુવક - યુવતી માટે જીવન સાથી પસંદગી માટે આ ફોર્મ બનાવવામાં આવેલ છે
ચારણી સાહિત્ય બ્લોગ શરુ કરે છે , લગ્ન ઈચ્છુક ચારણ યુવક -યુવતીઓ માટે સાથી પરિચય
આપણા સમાજના લગ્ન ઈચ્છુક યુવક -યુવતીઓ ની માહિતી સમાજને સરળતાથી મળી રહે અને યુવક -યુવતીઓ ને એકબીજાનો પરિચય થાય તે હેતુથી સમાજના ઘણા બધા લોકોની માંગણીને માન આપીને શરૂ કરવામાં આવે છે
પોતાનો પરિચય આપવા માંગતા યુવક -યુવતીઓ પોતાના ફોટો સાથે જરૂરી માહિતી ભરી સહકાર આપવા વિનંતી
अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार मोकली सहकार आपवा विनंती
Email - vejandh@gmail.com
WhatsApp No - 9913051642
अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे
जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.
आ Broadcast नो हेतु ऐटलो ज छे वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.
खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती
सहकार बदल आपनो आभार
वंदे सोनल मातरम
1 टिप्पणी:
Jay ma sonal
एक टिप्पणी भेजें