સમસ્ત ગુજરાત ચારણ-ગઢવી સમાજના તમામ ગામ માં તેમજ શહેરમાં વસતા ચારણોની મુળ તેમજ પેટા જાતી સાથે દરેક ઘરની યાદી બનાવવા માટે આ ગુગલ ફોર્મ બનાવેલ છે. જેથી તેમાં યોગ્ય માહિતી ભરી સાથ સહકાર આપવા નમ્ર વિનંતી......
વિશેષ માહિતી માટે સંપર્ક:
દિલીપભાઈ શિલગા- ૯૮૨૫૦ ૦૫૨૨૪
આપના ગામની માહિતી માટે :- Click Here
*વંદે સોનલ માતરમ્*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें