સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી
ચારણ સમાજનું ગૌરવ શ્રી સામતભાઈ ગઢવી (14 જેટલી ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરનાર) Angel Academy Gandhinagar દ્રારા સરળ અને યાદ રહી જાય એવી રીતે વીડિયો બનાવવામાં આવેલ છે
વીડિયો જોવા માટે⤵⤵
https://www.youtube.com/channel/UCuOnPfFW4G7UD0vtW5v6fPw
સર્વે ભાઈઓ આ ચેનલ ને અવશ્ય Subscribe કરજો અને બધા મિત્રોને મોકલજો
Join Telegram Channel⤵⤵
https://t.me/joinchat/AAAAAEqYgQTH9ngIuNtyXw
ટૂંકમા પરિચય
નામ :- શ્રી સામતભાઈ ગઢવી (રૂડાચ)
ગામ :- ભારા બેરાજા જામ ખંભાલીયા જી. દેવભૂમી દ્રારકા
અભ્યાસ :- B.sc B.ed
સૌપ્રથમ પ્રાથમિક શિક્ષક તરીકે પ્રાથમીક શાળા ગાંધીનગર થી કારકિર્દીની શરૂઆત
નોકરી માંથી રાજીનામું આપી Angel Academy ની સ્થાપના કરેલ
અત્યાર સુધી 2400 થી વધારે વિધાર્થીઓ સામતભાઈના અમૂલ્ય માર્ગદર્શન થી પાસ થયેલ છે.
ગુજરાત ના પાટનગર ગાંધીનગર ખાતે Angel Academy તેમજ 11 જેટલી હોસ્ટેલ ચલાવવામાં આવે છે.
ખૂબ ખૂબ અભિનંદન
પોસ્ટ બાય :-
http://www.charanisahity.in/
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें