સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટયુશન કલાસ
ચારણ બોર્ડિંગ માંડવી કચ્છ ખાતે આઈશ્રી દેવલ માં (સવની-વેરાવળ) ની પ્રેરણાથી અને વિજયભાઈ ગઢવીના માર્ગદર્શનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટયુશન કલાસ ચાલુ છે.
આજ રોજ (તા.10-01-2019) આઈશ્રી દેવલ મા(સવની-વેરાવળ) ટયુશન કલાસ માં પધારેલ.
ટયુશન કલાસનો સમય
સમય :- સવારે 11-00 થી 1-00 કલાકે
સ્થળ :- શ્રી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગ, માંડવી કચ્છ.
સમાજ દ્રારા વર્તમાન સમય અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લેવા વિનંતી
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें