*ચારણ બોર્ડિંગ, માંડવી ખાતે શૈક્ષણીક કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયું*
આજરોજ શ્રી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગ ખાતે કચ્છ ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ માટે શ્રી વિજયભાઈ ગઢવી સાહેબ(પ્રમુખશ્રી અ.ક.ચા.સ)ના નેતૃત્વમા ગઢવી મિત્ર મંડળ, માંડવી દ્રારા *ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી શું ? શૈક્ષણીક કારકિર્દી માર્ગદર્શન સેમીનાર તેમજ ચારણ કન્યા છાત્રાલય માંડવી ખાતે અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીનીઓનું વિદાય સમારંભ રાખવામાં આવેલ.*
આ સેમિનારમા શ્રી પરમાર સાહેબ (રોજગાર કચેરી, ભુજ)
શ્રીમતિ રીટાબેન સોની (આચાર્યશ્રી મહિલા કોલેજ, ભુજ) દ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.
શ્રીમતિ રીટાબેન સોની (આચાર્યશ્રી મહિલા કોલેજ, ભુજ) દ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.
આ અવસરે રોજગાર કચેરી દ્રારા એપ્લોમેન્ટ કાર્ડની નોંધણી કરાવવા માટેના અંદાજીત 35 જેટલા વિધાર્થીઓ નોંધણી કરાવેલ. જે કોઈ ને નોંધણી કરાવવી હોય તો નીચેના નંબરો પર સંપર્ક કરી નીચે મુજબના જરૂરી આધારો રૂબરૂ જમા કરાવવા વિનંતી.
(૧) વાલજીભાઈ મો. ૯૯૦૯૭૨૨૪૧૦
(૨) નાગાજણભાઈ મો. ૯૮૭૯૪૪૪૮૦૨
(૨) નાગાજણભાઈ મો. ૯૮૭૯૪૪૪૮૦૨
*જરૂરી આધાર પુરાવા*
(1) પાસપોર્ટ સાઈઝનું 1 ફોટો
(2) શાળા છોડયા પ્રમાણપત્રની નકલ
(3) જાતિના દાખલાની નકલ
(4) પરિણામની નકલ
(1) પાસપોર્ટ સાઈઝનું 1 ફોટો
(2) શાળા છોડયા પ્રમાણપત્રની નકલ
(3) જાતિના દાખલાની નકલ
(4) પરિણામની નકલ
*વંદે સોનલ માતરમ્*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें