.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

15 नवंबर 2019

સોનલબીજ ઉજવણીના આયોજન મીટીંગ

સોનલબીજ ઉજવણીના આયોજન માટે શ્રી વિજયભાઈ કરશનભાઈ ગઢવી (પ્રમુખશ્રી અખિલ કચ્છ ચારણ સભા)ના અધ્યક્ષસ્થાને મીટીંગ રાખવામાં આવેલ છે.

તારીખ :- 17-11-2019 , રવિવાર
સમય :- સવારે 10 કલાકે
સ્થળ :- શ્રી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગ, માંડવી કચ્છ.

સર્વે અગ્રણીઓ તથા કાર્યકરોને હાજર રહેવા નિમંત્રણ છે.

નિમંત્રક :- ઈશ્વરભાઈ અરજણભાઈ ગઢવી
પ્રમુખશ્રી, સોનલબીજ ઉજવણી સમિતિ 
તથા હોદેદારો, માંડવી-કચ્છ.


कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT