સમસ્ત ચારણ ગઢવી સમાજ માટે કોરોના ના દર્દીઓને સારવાર મદદ માટે શ્રી જબરદાનજી ગઢવી તરફ થી 1100000/00 નુ દાન જાહેર કરેલ છે.
સમાજ ના લોકો એ પેપર્સ મોકલી હોસ્પિટલ ની બેન્ક ની વિગતો સ્વ શ્રી અમિત ચે.ટ્રસ્ટ આદિપુર (કચ્છ)ને મોકલવા વિનંતી.
શ્રી જબરદાનજી ગઢવી નો ખુબ ખુબ આભાર.
શિક્ષણ અને આરોગ્ય માટે સમગ્ર સમાજને હંમેશા સહયોગ મળેલ છે.
ધન્યવાદ સહ આભાર.
🙏🙏
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें