चैत्री नवरात्रीनी शुभेच्छाओ
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આજથી શરૂ થતા મા આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી.
માં આધ્યાશક્તિ આપને આરોગ્ય, સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવારને ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें