ચારણ સમાજનું ગૌરવ વીનીતાબેન ગઢવી કાઠડા કચ્છ.
કોરોના વાયરસ માટે આયુર્વેદિક દવા પર સંશોધન કરે છે. આ પ્રોજેકટ માટે 350 IDEA માંથી ટોપ 5 IDEA મા ડો. વીનીતાવેન ગઢવીની પસંદગી થયેલ.
ગઈકાલે ગુજરાત સરકાર દ્રારા વિડીયો કોન્ફરેન્સ માટે આમંત્રણ આપવામા આવેલ. જેમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ મંત્રી), અંજુ શર્મા (IAS) પ્રિન્સિપાલ સેક્રેટરી અને પ્રો.હિમાંશુ પંડયા (Vice Chancellor of gujarat university)
આ લાઈવ વેબીનારમા 11000 થી વધારે લોકો લાઈવ જોતા હતા
અગાઉ પણ વીનીતાબેન ને diabets સંશોધન પર બનાવેલી દવા માટે ગુજરાત લેવલનું એવોર્ડ પણ મળેલ છે.
ખૂબ ખૂબ અભિનંદન
વીડિયો જોવા માટે :- Click Here
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें