મસાણેજોયામેકરણ
|| સોરઠા ||
માંયાધરતિમીલકત, થીરનકોઈનીથઈ,
આખરદગોદઈગઈ, તોયમમતાછુટેન‘મેકરણ’(1)
મુચ્છોમરડતાકઈમહિપતિ, ગજબહતાગંભીર,
સબળએનાંશરીર, મશાણેજોયાં‘મેકરણ’. (2)
માયાબધીમલકની,કેવીનંદેભેળીકરી,
સુમલોભીયાનાંશરીર,મશાણેજોયાં‘મેકરણ’. (3)
માનધાતામહિપતને, વસુધાપોતેવરી,
એનાંસુંદરલઈશરીર, મશાણેજોયાં ‘મેકરણ’ (4)
જગતઆખાનેજીતિલઈ,સીકંદરેએકચકવેકરી,
એશહેનશાહનાંશરીર, મહિમાંભંડાર્યા‘મેકરણ’. (5)
ગીતાગાયજ્ઞાનદીધું, ક્રુષ્ણકેવીકરી,
એશામળીયાનાંશરીર, મહદધસમાણાં‘મેકરણ’. (6)
મરદવદતામહિપરે, ફેરોનાવેભગતાંફરી,
દલધરમદયાધરી,મહાસંસારસુધરે‘મેકરણ’. (7)
દાનહાથેલેતાદતા,કાંભોગવેપેટભરી,
હદથ્યેકરેનાશહરી, માયાસઘળી‘મેકરણ’. (8)
દેવુંઅન્નધનદાન, ભેદુભગતીકરી,
તોફેરોનાવેફરી, મહાસંસારે‘મેકરણ’. (9)
આખીઅયોધ્યાંતણી, હરિએવીપતહરી
એસમરવાશ્રીરઘુવીર, મહાસંસારે‘મેકરણ’. (10)
કર્તા
: ચારણકવિશ્રી. મેકરણભાઈગગુભાઈલીલા, ( ભેદુકવિમેકરણ )
ગામ: સનાળી, તા. : કુંકાવાવ, જી. : અમરેલી.
ટાઈપ : રાજેન્દ્રપ્રતાપદાનલીલા.
Mail : rajendralila@ymail.com
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें