પરબતભાઈ ગઢવી - પત્રકાર સંદેશ સમાચારપત્ર
તાજેતરમાં ખંભાળીયા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેરનું અહેવાલ તૈયાર કરેલ અને સદરહુ અહેવાલ સંદેશ સમાચારપત્રના પ્રથમ પાને આવેલ. એ ગૌરવની વાત છે.
ભાઈશ્રી પરબતભાઇ દ્રારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ સેવા આપે છે. અને ખંભાળિયા ખાતે આવેલ ચારણ છાત્રાલય અને સોનલ મા મંદિરનું સુંદર સંચાલન પરબતભાઈ અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવે છે.
પત્રકાર તરીકે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें