આદરણીય શ્રી એસ.કે.લાંગા સાહેબ (નિવૃત IAS) (Ex, collector_Gandhinagar)ને સુરત મ્યુનિસિપલ કોરપોરેશનમાં સ્પેશિયલ ઓફિસર નો આજે જન્મ દિવસ છે.
ચારણ કવિશ્રી કિશનદાન લાંગા (માડી તમે ભલે રે ઓઢયો રે આવડ માં ભેળીયો) ના પુત્ર શ્રી એસ.કે.લાંગા સાહેબ
નામ :- શંકરદાનભાઈ કિશનદાનભાઈ લાંગા
મૂળ વતન :- શિવા તા.ભાણવડ જી. દેવભૂમિ દ્રારકા
જન્મ તા. ૦૮-૦૯-૨૦૧૯
2006ની બેચના IAS કેડરના અધિકારી
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, માં ભગવતી આપને સ્વાસ્થ્ય પૂર્ણ દિર્ધાયુ આપે આપના તમામ મનોરથ પુરણ કરે એવી માં ભગવતી પાસે પ્રાર્થના
કવિશ્રી જોગીદાનભાઈ ગઢવી (ચડીયા) દ્રારા શુભેચ્છાઓ
कवि कीशन वंदन करां, शंकर दीध्ध शिवा
जेणे
दूनिया मांय दीवा, जळहळ पुरीया जोगडा
हे किशन कवि हुं आपने वंदन करुं छुं...के आप नुं नाम कृष्ण (कीशन) भक्तिप्रद छे..पण गाम नुं नाम शिवा (जगदंबा) अने त्रिजो सुमेळ आपे जे पुत्र रत्न दिधुं ए नाम शंकर (शिव) आम श्याम,शिवा,अने शिव नो त्रिवेणी समन्वय थतां ए पुत्र रत्नये आखी दुनिया मां चारणो ना दैवत्व ना दिवा मां पोताना परिश्रम अने ज्ञाती प्रेम नुं तेल पुरी ने जळहळता कर्या छे..ई शंकरदानजी आपा.(एस के लांगा साहेब).ने जन्म दिवस नी लख लख वधायुं सह क्रोड दिवाळी ...
जगदंबा स्वास्थ्य पुर्ण दिर्घायु आपी तमाम मनोरथ पुरण करे एज आईयु ने आरदा..
सह जन्मदिन नी हार्दीक शुभःकामना..
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें