સૌરાષ્ટ્ર ઝોનમાં કુમાર ખો ખો અંદર 14 કાઠડા અને મોટા ભાડીયા પ્રાથમિક શાળા સંયુક્ત ટીમ વિજેતા
તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ખો ખો રમત અમરેલી ખાતે યોજાયરલ જેમાં કુમાર ખો ખો અંદર 14 કાઠડા અને મોટા ભાડીયા પ્રાથમિક શાળા સંયુક્ત ટીમ વિજેતા થઈ અને રાજ્ય માટે પસંદગી થઈ છે આપણા શાળાના બાળકોનો ખૂબ જ સારું પ્રદર્શન કર્યું તે બદલ ટીમના તમામ સભ્યો તથા શિક્ષકોને અભિનંદન
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें