ચારણ-ગઢવી સમાજનું ગૌરવ - મુખ્ય ન્યાયઘીશ તરીકે બઢતી
ચારણ-ગઢવી સમાજના સરળ વ્યકિત, મળવા જેવા માણસ, સમાજપ્રેમી સજ્જન અને ચારણી સાહિત્ય અને પ્રોત્સાહન આપવાની ભાવના વાળા મૂળ વાલવોડ ગામના વતની એવા શ્રી પ્રતાપદાનભાઈ શંભુદાનભાઈ ગઢવી (મહેડુ) સાહેબ (સામરખા)ને Additional District Judge & Additional Sessions Judge, Kutch માંથી Principal - District Judge, Surendranagar તરીકે બઢતી મળવા બદલ ખુબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
મા ભગવતી ના આશીર્વાદ સદાય વરસતા રહે એજ પ્રાર્થના.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें