.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

29 मार्च 2020

'जय जय भबानी अंबिके करणी तिहारी शरन हम' ...

क्रांतिकारि कवि श्री केसरीसिंहजी बारहठ (सौदा)
रचित अद्भुत रचना :

'जय जय भबानी अंबिके करणी तिहारी शरन हम' ...

गायक :  श्री जवाहरभाई गढवी (लांबा)

Watch :- Click Here

28 मार्च 2020

પદ્મશ્રી કવિ શ્રી દુલા ભાયા કાગની રચના :'તળાવનાં નીરને' - પ્રેમી તળાવ તણાં હે પાણી...

પદ્મશ્રી કવિ શ્રી દુલા ભાયા કાગની રચના :'તળાવનાં નીરને' - પ્રેમી તળાવ તણાં હે પાણી...

ગાયક : શ્રી જવાહરભાઈ ગઢવી
વક્તા : રવીન્દ્ર ગઢવી

'TALAAV NA NIR NE' - Premi talaav tanaa he paani saath mali sampi rahejo...

Poet: PADMA SHREE KAVI DULA BHAYA KAG

Singer : SHREE JAWAHARBHAI A. GADHAVI

Discourse/Commentary : RAVINDRA J. GADHAVI

Watch :-  Click Here

26 मार्च 2020

charan_history



વર્તમાન સમયમાં ચારણોનો પ્રામાણિક તથા યોગ્ય ઈતિહાસ યુવાનો સુધી પહોચે તે અર્થે ઈતિહાસ રજૂ કરતું એકમાત્ર Instagram page @charan_history

Link :- Click Here

25 मार्च 2020

चैत्री नवरात्रीनी शुभेच्छाओ

चैत्री नवरात्रीनी शुभेच्छाओ

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता । 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

આજથી શરૂ થતા મા આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી.
માં આધ્યાશક્તિ આપને આરોગ્ય, સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવારને  ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.

Sponsored Ads

ADVT

ADVT