.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

19 फ़रवरी 2019

પોલીસ ભરતી પરીક્ષા શારીરિક કસોટી માટે પાસ

આઈશ્રી દેવલ માં (સવની-વેરાવળ) ની પ્રેરણાથી અને વિજયભાઈ ગઢવીના માર્ગદર્શનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના ચાલતા કલાસ તેમજ તા.30-12-2018 ના યોજાયેલ સેમિનાર દ્રારા પોલીસ ભરતી પરીક્ષામાં નીચે મુજબના વિધાર્થીઓ શારીરિક કસોટી માટે પાસ થયેલ છે.
નામ        ગામ        માર્કસ
(1) ભાવિક એસ. ગઢવી (ધુણઇ) - 82.00
(2) શ્યામ વી. ગઢવી (ભાડા) 75.50
(3) મુરજી કે. ગઢવી (ભાડા) 75.00
(4) જીવરાજ આર. ગઢવી (મોટા ભાડિયા) 74.75
(5) દેવાયત લખમણ ગઢવી  (મોટા ભાડિયા) 71.75
(6) રામ વી.ગઢવી (માંડવી) 70.00
(7) ખેતશી ગોપાલ ગઢવી - (મોટા ભાડિયા) 69.75
(8) પુનશી કે. ગઢવી (ભાડા) 69.00
(9) અનિલ ગઢવી (મોટા લાયજા) 68.25
(10) અમુલ ગઢવી (કોડાય) 67.00
(11) શંભુ વી. ગઢવી  (ભાડા) 66.00
(12) માણેક ગઢવી (કોડાય) 65.00
(13) સામત પી. ગઢવી (ભાડા) 64.00
(14) મોહન ડી. ગઢવી (ભાડા) 62.00
(15) દેવાંધ એલ. ગઢવી (ભાડા) 61.00
(16) દિનેશ બી. ગઢવી (ભાડા) 61.00
(17) રામ ડી. ગઢવી (ભાડા) 61.00
(18) જીવરાજ ગઢવી (મોટા ભાડિયા) 60.75

પાસ થનાર વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન , શારીરિક પરીક્ષા પાસ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના

કલાસના મુખ્ય ફેકલ્ટી કાપડી સાહેબ (GPSC, HMAT, TAT  જેવી 16 પરીક્ષાઓ પાસ) તેમજ 1 દિવસીય સેમિનાર સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar)ના માર્ગદર્શન થી
કલાસનો સંચાલન દેવરાજભાઈ ના નેતૃત્વમાં વાલજીભાઈ, ખીમરાજભાઈ તેમજ ગઢવી મિત્ર મંડળ માંડવી દ્રારા કરવામાં આવે છે

આ ટયુશન કલાસ માટે આર્થિક યોગદાન આપનાર સર્વે દાતાશ્રીઓનું ખૂબ ખૂબ આભાર

આ સિવાય કોઈ વિધાર્થી માંડવી કલાસ / સેમિનારના માધ્યમથી શારીરિક કસોટી માટે પાસ થયા હોય તો નામ અને માર્કસ લખીને આ નંબર 9913051642 પર મોકલી આપવા વિનંતી
     
વંદે સોનલ માતરમ્

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT