.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

29 मई 2019

रक्षा शकित यूनिवर्सीटी प्रवेश जाहेरात 2019-20

रक्षा शकित यूनिवर्सीटी प्रवेश जाहेरात 2019-20
अभ्यासक्रम
डिप्लोमां इन पोलीस सायन्स
बेचलर ऑफ आर्टस इन सिक्युरिटी मेनेजमेन्ट (गुजराती-अंग्रेजी माध्यम)
सर्टीफिकेट कोर्स फोटोग्राफी
बेचलर ऑफ टेक्नोलॉजी
पोस्ट ग्रेज्युएट डिप्लोमां इन पोलीस सायन्स
पोस्ट ग्रेज्युएट डिप्लोमां इन ईन्डस्ट्रील सिक्युरिटी
ऐम.ऐ क्रिमीनोलोजी
ऐम.ऐ पोलीस ऐडमिनिस्ट्रेशन
ऐम. टेक सायबर सिक्युरिटी
वगेरे जेवा कोर्ष
फॉर्म भरवानी छेल्ली तारीख :- 30-06-2019
वधारे माहिती माटे :-  Click Here

દેશમાં કાયદો અને વ્યવસ્થાના સંરક્ષણ તેમજ ગુનાઓના સંશોધન તથા અટકાવ બાબતે પધ્ધતિસરના અભ્યાસ અને પ્રાયોગિક તાલીમ થકી નિષ્ણાંતોનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે ગુજરાતના યુવાનોની કારકિર્દીને નવી દિશા આપવા માટે સરકારશ્રી દ્રારા “ધી રક્ષા શક્તિ યુનિવર્સિટી એક્ટ-૨૦૦૯ “ હેઠળ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે.

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT