.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

WhatsApp Update

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

25 जनवरी 2021

चारण समाजनुं गौरव - पह्मश्री एवॉर्ड

चारण समाजनुं गौरव :- पह्मश्री एवॉर्ड कविश्री दादभाई गढवी

आजरोज भारत सरकार द्रारा पह्म विभूषण, पह्म भूषण, पह्मश्री, एवोर्डनी जाहेरात करवामा आवेल छे. जेमां चारण-गढवी समाजना चारण कविश्री दादुदानभाई गढवीने पह्मश्री एवॉर्ड आपवामा आवशे. खूब खूब अभिनंदन सह शुभेच्छाओ

 चारण कविश्री दादूदान गढवी

नाम                       :- दादुदान
पिताश्रीनुं नाम        :- प्रतापदानभाई 
उपनाम                  :- कवि दाद 
जन्म तारीख          :- 11-09-1940
शाख                   :- मीसण
 वतन             :- ईश्वरीया जी वेरावळ 
भाषा                     :- गुजराती
पुस्तको                 :- टेरवा 

रचनाओ :- Click Here

ચારણ કવિશ્રી દાદ બાપુ નું પરિચય :- Kavi Dad

કવિનું પૂરૂં નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી) વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસે છે. કવિનું જાહેર અભિવાદનમુંબઇમાં ૧૯૯૩ માં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માતુશ્રી બીરલા માતૃગૃહમાં પૂજય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને થયો. ગુજરાત સરકાર તરફથી પણ તેમનું સન્માન લોકકલા ક્ષેત્રનો એવોર્ડ ૧૯૯૮ માં આપીને કરવામાં આવ્યું. પૂજય મોરારીબાપુ પ્રેરીત કવિ શ્રી દુલા કાગ લોકસાહિત્ય એવોર્ડ કવિશ્રીને ૨૦૦૩ ના વર્ષમાં આપવામાં આવ્યો.


कोई टिप्पणी नहीं:

Buy Now Kagvani

Sponsored Ads