.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

WhatsApp Update

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

21 अप्रैल 2022

ભારાબેરાજા ગામના રૂડાચ (ગઢવી) પરિવાર દ્રારા આયોજીત શ્રીમદ્દ ભાગવત એવમ્ દેવીયાણ આમંત્રણપત્રિકા

ભારાબેરાજા ગામના રૂડાચ (ગઢવી) પરિવાર દ્રારા આયોજીત શ્રીમદ્દ ભાગવત એવમ્ દેવીયાણ

શ્રી ભાગવત સપ્તાહ (શ્રી વેદ વ્યાસ રચિત)
તા. 24-04-2022 થી તા.30-04-2022
સમય :- સવારે 09-30 થી 12-30

શ્રી દેવીયાણ (ચારણ મહાત્મા ઈશરદાસજી રચિત)

તા. 25-04-2022 થી તા.28-04-2022
સમય :- બપોરે 03-00 થી 6-00

સ્થળ :- શ્રી કુંભાભાઈ સામતભાઈ રૂડાચની વાડી, ખોડિયાર માતાજીના મંદિર પાસે, ગામ ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકા

સંપર્ક
નવલભાઈ - 7998987979

"સમ્રાટ" સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar) તરફ થી આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણकोई टिप्पणी नहीं:

Buy Now Kagvani

Sponsored Ads