.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

6 जनवरी 2024

UPSC/GPSC કોચિંગ સેન્ટર માટે ઐતિહાસિક ફંડ જાહેર

આઈશ્રી સોનલ માઁ ની જન્મ શતાબ્દી મહોત્સવ ની ફળશ્રુતિ રૂપે શિક્ષણ ક્રાંતિ ગાંધીનગર-અમદાવાદ ખાતે UPSC/GPSC કોચિંગ સેન્ટર માટે ઐતિહાસિક ફંડ જાહેર

3 जनवरी 2024

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.

ડો. મનાલીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

અન્નક્ષેત્ર તેમજ યજ્ઞશાળાના પ્રારંભ નિમિત્તે શતચંડી મહાયજ્ઞ

અન્નક્ષેત્ર તેમજ યજ્ઞશાળાના પ્રારંભ નિમિત્તે શતચંડી મહાયજ્ઞ


તા. 14-01-2024, રવિવાર

શતચંડી મહાયજ્ઞ
રાસ ગરબા
મહા આરતી
મહા પ્રસાદ
સંતવાણી

આશ્રમનું સરનામું
શ્રી શ્રી માઁ ભગવતી શકિતપીઠ
ભેંસાણ રોડ, મું. બલિયાવડ તા. જુનાગઢ જી. જુનાગઢ
72029 25000

નિમંત્રક
આઈશ્રી દેવલ માઁ

આમંત્રણ પત્રિકા જોવા માટે :- અહી કલીક કરો

Aai Shree Deval Maa Ashram, Junagadh

Facebook

Instagram 



    વંદે સોનલ માતરમ્

આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવ આમંત્રણપત્રિકા

આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવ આમંત્રણપત્રિકા


ચારણ સમાજના ઉધ્ધારક સામાજિક ક્રાંતિના પ્રણેતા પ્રાતઃ સ્મરણીય આઈશ્રી સોનલ માઁના જન્મને 13-01-2024, ને પોષ સુદ બીજના દિવસે સો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ વર્ષ આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે. 

તા. 11, 12, તથા 13 જાન્યુઆરી-2024

સ્થળ :- આઈશ્રી સોનલ ધામ, મઢડા
તા. કેશોદ જી. જૂનાગઢ

આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવના ભવ્ય કાર્યક્રમમાં પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

નિમંત્રક
આઈશ્રી કંચન માઁ
આઈશ્રી સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સ સમિતિ

કાર્યક્રમની પત્રિકા જોવા માટે :- અહી કલીક કરો
  
પત્રિકા ડાઉનલોડ કરવા માટે :- અહી કલીક કરો 

વંદે સોનલ માતરમ્

આઈશ્રી દેવલ મા (બલીયાવડ (ગીરનાર), જુનાગઢ) ના કચ્છ પ્રવાસનો કચ્છમિત્રમા અહેવાલ

આઈશ્રી દેવલ મા (બલીયાવડ (ગીરનાર), જુનાગઢ) ના કચ્છ પ્રવાસનો કચ્છમિત્રમા અહેવાલ - જીવરાજભાઈ ગઢવી (કોડાય)

આઈશ્રી દેવલ માના કચ્છ પ્રવાસની ફળશ્રુતિ રૂપે ચારણ બોર્ડિંગો માટે રૂ. 2.75 કરોડ જેટલો ફંડ એકત્રીત થયેલ

Sponsored Ads

ADVT

ADVT