- AAI SHREE KHODIYAR MA
- आईश्री शेणबाईमां
- आईश्री वानुमां
- आईश्री सोनल मां
- आईश्री हांसबाई मां
- आईश्री खीमश्री मां
- आईश्री बुटभवानी मां
- आईश्री हिंगलाज मां
- आईश्री राणबाई मां
- आईश्री साचाय मां
- आईश्री करणी मां
- आई श्री जीवा मां
- આઈશ્રી દેવલમાં ભાડા કચ્છ હાલે વેરાવળ
- આઈશ્રી ગંગામાં કોડાય કચ્છ
- આઈશ્રી કંકુ કેસરમાં
- जोगमाया ऑफ़ चारण कास्ट
ચારણ જ્ઞાતિ માં જન્મ ધારણ કરેલ જગદંબાઓ -
-સાખાડા ચારણને ત્યાં ખોડાસર ગામે વરૂડી તથા સચદેવ માતાજી,
-ચોયા બાટી ને ત્યાં હળવદ તાલુકે બાવલીમાં પીઠડ,રખાઈ,કત્રોડી,કલ્બી હેમા,ધાનશ્રી,સુંદરી આઈ,
-મામૈયા ચારણ ને ત્યાં આવળ,જોગળ,ખોડલ,તોગળ,સાસઇ,વિજબાઈ,હોલબાઈ તથા ફૂઇ વકલમાં -
-બાપાલ ડેથા ને ત્યાં ,થર્પાકર માં ,બહુચરાજી,બુટ,બલ્લડ,તથા માતુશ્રી ભલી આઈ -
-માળા સાખા માં વાંકલ માં
-ધના નૈયા ને ત્યાં સરધાર માં જીવણી ,સીમોઈ
-હરપાલ ચોરાડા ને ત્યાં મોરબી ટંકારા માં માં ચપ્બી માં
-મેહાજી કીનિયા ને ત્યાં ઝાલાવાડ ખોળ માં માં કરણી માં
-વેદા નરા ને ત્યાં ગોર્વિયા લ ગામ ગોર્વિશાળી સેણબાઈ માં
-દેવસુર ઘાઘણીયા ને ત્યાં ઓખા ભીમરાના માં મોગલ માં
-ઉદા વાચા ને ત્યાં ચરાડવા માં માં રાજબાઈ
-લાખાજી મહેડું ને ત્યાં ખેડા વાલવોડ માં માં જેતબાઈ
-અaદિત મામૈયા ને ત્યાં જટાવાળા કચ્છ માં જીવાબાઈ માં
-મેઘાણંદ ને ત્યાં લાન્ગવાદરા ની દેરડી માં માં જાનબાઈ માં
-છાત્રવભા ચટકા ને ત્યાં તળાજા માં કાગબાઈ માં
-હર્જોગ માદા ને ત્યાં જુનાગઢ ધન્ફૂલીયા માં મહાસક્તી નાગબાઈ માં
-જોગાભાઈ વીઠું ને ત્યાં મારવાડ માં ગીગાબાઈ માં
-મ્યઝાર ભાચ્લીયા ને ત્યાં કચ્છ રાય્થરી માં આઈ દેવલ માં
-સંગભાઈ વિકલ ને ત્યાં કચ્છલ વાગડ વાંઢ નેશ માં જહુમાં
-જશા બાટી ને ત્યાં જામનગર ભીમ્થર માં જોગમાયા કમાઈ માં
-નેચ્ડા સાખમાં ભાવનગર મિતડી માં સાઈ નેશડી માં
-મિતિ અથવા કોટડા બાવીશી ગામે બાવીશીયું માં
-ફૂન્ડા સાખા માં દુધલ નેશ જોગમાયા હન્શબાઈ માં
-સોમનાથી સખાતે ગયેલ ગીર વિસ્તાર માં માં લાખબાઈ
जो तमारा पासे चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, होय तो आप ब्लॉग पर मुकवा मांगता होय तो मोकलवा विनंती छे.
Email - vejandh@gmail.com
Mo - 9913051642
तमारा कोई Whatsapp ग्रुपमां चारणी साहित्य, अवनवा समाचार, रचनाओ, उपयोगी माहिती तथा सरकारी नोकरी जेवा अपडेट मेळववा होय तो 9913051642 नंबर ने ग्रुप मां ऐड करो.
आ मेसेज चारण समाजना दरेक भाईओ साथे अचूक शेर करशो जेथी वधुमां वधु ग्रुपना चारण समाजना भाईओ आ माहितीनो फायदो लई शके.
सहकार बदल आपनो आभार
➡ चारणी साहित्य ब्लॉग मां काई फेरफार के आपना सूचन के अभिप्राय आपवा नम्र विनंती छे
वंदे सोनल मातरम