चारण कवि श्री अविचळदान महेडु----- जय माताजी
(વેજાંધ વીરો લાડકો)
આપણા ચારણ સમાજ ના લાડકવાયા અને નવ યુવાન (કચ્છી માડુ) વેજાંધ ગઢવી ઉપર લખેલ મારા ભાવનું નાનું નઝરાણું હું આપના કળ કમળમાં આપના મોબાઇલ/લેપટોપ/કોમ્પ્યુટર ધ્વારા ઇન્ટરનેટ ના માધ્યમ ધ્વારા શ્રીમાન વેજાંધ ગઢવી એ લોંચ કરેલ વેબ સાઇટ www.charanisahity.in
ધ્વારા આપના ચારણ ચક્ષુ/સાહિત્ય પ્રેમી ચક્ષુ સામે મુકું છું.
ટેક ઃવેજાંધ વીરા ઘોડલા હળવે હળવે હાંક,
વેજાંધ વીરા ઘોડલા હળવે હળવે હાંક,
તારા ઘોડાને નથીએ થોડોય થાક,
તારા ઘોડાને નથીએ થોડોય થાક,
તારા ભેરો રે મનુદાન મોઝીલો હો રાજ..(૧)
તારા ઘોડાને નથી આ ચારે પગ,
તારા ઘોડાને નથી આ ચારે પગ,
તો પણ તું નીસરો દુનીયા દેશમાં માણા રાજ..(૨)
બેઠો તું જો કોમ્પ્યુટર કી બોર્ડ માથ,
બેઠો તું જો કોમ્પ્યુટર કી બોર્ડ માથ,
તારો ઘોડો રે દોડો વેબસાઇટ ના મારગે માણા રાજ..(૩)
એક હાથે માઉસ ઝાલતોને બીજા હાથે સોનેરી કલમ,

એકવીસમી સદીએ પોચો ચારણ યુવાનડો માણારાજ રાજ..(૪)
ધન્ય ધન્ય તારા મા-બાપને આજે,
ધન્ય ધન્ય તારા મા-બાપને આજે,
તમારા ખોળલા ખુંદી ઉછરો વેજાંધ માણારાજ..(૫)
કવિ અવિચળ તારા કેટલા કરે વખાણ,
કવિ અવિચળ તારા કેટલા કરે વખાણ,
આતો જગદંબાના આર્શિવાદ ઉતરા માણા રાજ..(૬)
હરિ ઓમ તત્ સત્ જે માતાજી.
चारण कवि श्री अविचळदान महेडु
avichalgadhavi@gmail.com
Mobile No. 74053 59042
અવિચળ ગઢવી (લોક-વાર્તાકાર/ગીતકાર), ગાંધીનગર.

3 टिप्पणियां:
પ્રતિભાવ
આ બ્લોગ અંગેનો અવિચળ ગઢવી ગાંધીનગરનો પ્રતિભાવ આપની સમક્ષ મુકુ છું.
------------------------- દોહરો -------------------------
નાનો પણ રાઇનો દાણો, ગુણ એનો મોટો,
વેજાંધ વીરો ઉંમરમાં નાનો, જડે નહીં જગમાં જોટો .
મારા સ્નેહી ચારણ બંધુ વેજાંધભાઇ ગઢવી,
આપ શ્રી વેજાંધભાઇ ગઢવી આપના ધવરા નાના હાથે મોટુ કામ એવી વેબ સાઇટ ---ચારણી સાહિત્ય---------- લોંચ કરી અખિલ દુનીયા ના ચારણ સમાજ / ચારણી સાહિત્ય પ્રેમી લોકો ના કર કમળ માં આપ શ્રી એ અર્પણ કરી તે બદલ હું આપને લાખ લાખ ધન્યવાદ આપું છું.
આપની ઉપર આઇ ર્માં દેવલ ર્માં નો / ર્મા મોગલ સમ્રાટ ર્માં મોગલ નો તથા નવ લાખ લોબડીયારીઓ નો વરદ હાથ છે.
હું આ શુભ કાર્યમાં આપને સહભાગી થવા આપને હું કહું છું કે ૨૪ કલાક ડે એન્ડ નાઇટ કયારેય પણ આપને મારા લાયક જે કાર્ય હું કોમ્પ્યુટર ડેટા નું જાણુ છુ; તે માટે વિના સંકોચે મને મોબાઇલ પર રીંગ કરશો.
આપણા બીજા ચારણ બંધુઓ ને હું વિનંતી કરુ છું કે આ શુભ કાર્યમાં સહભાગી થવા અને વેજાંધભાઇ ગઢવી ને મદદરૂપ થવા હું વિનંતી કરુ છું.
આ અનેરો અવસર ચૂકશો નહીં.
હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આપને ગાંધીનગરથી અવિચળ ગઢવી (લોક-વાર્તાકાર/લોક-સાહિત્યકાર/ચરજ રચનાકાર/કવિરાજ) ના ઝાઝા હેતથી જય માતાજી.
Posted by vejandh gadhavi at 4:09 PM No comments:

एक टिप्पणी भेजें