.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

12 अगस्त 2016

शहीदों ने सलाम

शहीदों ने सलाम

15 ઓગસ્ટ એ ભારત ની આઝાદી દિવસ તરીકે ઉજવાય છે જેમાં ચારણો ના પણ યોગદાન રહ્યા છે જેની ઇતિહાસ માં ખુબ ઓછી નોંધ લેવાઈ છે આ વીર શહિદો ના બલિદાનો ને આવનાર પેઢી સામે મુકવા જોઈએ  જેમાં કેસરિસિંહ બારહટ,જોરાવરસિંહ બારહટ,કુંવર પ્રતાપ બારહટ,

ઈશ્વરદાન ( કેસરિસિંહ ના જમાઈ)

 કાંનદાસજી મહેડુ ,  નિરંજન વર્મા (નાનુદાન રોહડિયા ) તથા તેમના રસ્તે ચાલી પોતાનું સર્વસ્વ દેશ માટે ગુમાવનાર દેવપાલસિંહજી દેવલ, વીર માણશી , જબરદાન મહેડુ, રાજવીર સિંહ ખીડીયા, અજીતસિંહ ગેલવા,જયદેવ દાન બારહટ  ને સામુહિક સલામી  આપી આ શહીદો નો જયકાર કરવા સહુ ચારણ બંધુ ને મોગલ સેના નું હાર્દિક આમંત્રણ.


 સ્થળ ચારણ બોર્ડિંગ ,થલતેજ, અમદાવાદ.

                  મોગલ સેના

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT