.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

7 अगस्त 2016

भावनगर राजकवि पींगलशीभाई नरेला नी रचना

*ભાવનગર રાજકવિ શ્રી પિંગળશી ભાઈ નરેલા ની રચના*

મિત્ર કીજીયે મરદ
મરદ મન દરદ મિટાવે,
મિત્ર કીજીયે મરદ,
કામ વિપતિ મે આવે,
મિત્ર કીજીયે મરદ,
સત્ય કહકર �સમજાવે,
મિત્ર કીજીયે મરદ,
ખુશામત કર નહીં ખાવે,
મિત્ર તાહીકો નામ હે,
લોભ કબુ મન ના લાગે
કવિ સત્ય બાત પિંગલ કહે, દેહ જાય, નેહન �ડગે....

*આજે મિત્રતા દિવસે પ્રેરણા મુર્તિ સમાન મિત્રો ને કોટિ કોટિ વંદન*

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT