ગઢવી યુવક મંડલ *સીજીઆઈએફ દ્વારા જીપી એસસી. કોચિંગ ક્લાસ મા માર્ગદર્શન આપવા પધારેલા શ્રીમતી ભક્તિબેન શામળ ( ડેપ્યુટી સેક્રેટરી સ્પીપા )*
"ચારણ અંક " થી દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ
* વિધાર્થીઓ સાથે સંવાદ.
1- વાંચન ની ટેવ પાડવી,
2- ધ્યેય પ્રાપ્તિ સુધી સખ્ત મહેનત,
3- જીપીએસસી માટે અભ્યાસ ની રીત વિશે સચોટ માર્ગદર્શન આપ્યુ.
હ્રદય પૂર્વક આભાર
આ સમગ્ર જહેમત માટે શ્રીમતી શિલ્પાબેન ડી.મહેડુ ના આભાર
શ્રીમતી ભક્તિબેન શામળ નો સ્વાગત કરતી દિકરીઓ
માર્ગદર્શન લેતા વિધાર્થીઓ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें